WorksheetsRTI 2005 chapter 3
Total questions: 16
Worksheet time: 8mins
RTI 2005નું પ્રકરણ ત્રણ કયું છે
માહિતીનો અધિકાર અને જાહેર સત્તા મંડળોની જવાબદારીઓ
કેન્દ્રિય માહિતી પંચ
રાજ્ય માહિતી પંચ
માહિતી પંચની સત્તા અને કાર્યો અપીલ અને દંડ
રાજ્ય માહિતી પંચને લગતુ આરટીઆઇ 2005 માં પ્રકરણ કયું છે?
૧
૨
૩
૪
આર.ટી.આઈ 2005 ના કેન્દ્રીય માહિતી પંચ પ્રકરણમાં કુલ કેટલી કલમો સમાવિષ્ટ છે?
૩
૪
૯
૭
આરટીઆઇ 2005 મુજબ માહિતી પંચમાં મુખ્ય માહિતી કમિશનર સિવાય માહિતી કમિશનરની સંખ્યા કેટલી નક્કી કરવામાં આવેલી છે
15 થી વધે નહીં તેટલી
૧૦
10 થી વધે નહીં તેટલી
15
આરટીઆઈ 2005 મુજબ કેન્દ્રીય મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કોણ કરી શકે છે?
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
રાજ્યપાલ
કેન્દ્રીય માહિતી પંચ ના મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનર ની નિમણૂક કરવા માટે ભલામણ સમિતિ નીચેના પૈકી કોણ સભ્ય તરીકે હોઈ શકે નહીં?
પ્રધાનમંત્રી
વિધાનસભાના વિરોધ પક્ષના નેતા
પ્રધાનમંત્રીએ નામ નિયુક્ત કરેલ કેન્દ્રીય કેબિનેટ મંત્રી
ઉપરોક્ત તમામ હોઈ શકે
કેન્દ્રીય મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા માટે બનાવવામાં આવેલી ભલામણ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે?
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ
કેન્દ્રીય મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક માટે ભલામણ કરતી સમિતિમાં જો લોકસભાના વિરોધ પક્ષના નેતા જ ઉપલબ્ધ ન હોય તો તેમની જગ્યા પર લેવાના થતા સભ્ય માટે કયું વિધાન સાચું છે?
લોકસભાના વિરોધપક્ષના નેતાની માન્યતા જ ન હોય ત્યારે લોકસભામાં સરકારની સામેના સૌથી મોટા સંયુક્ત વિરોધી જૂથના નેતા વિરોધ પક્ષના નેતા ગણાશે
આવા વખતે આવી જગ્યા ખાલી રાખવામાં આવે છે
રાષ્ટ્રપતિ ઈચ્છે તેવા રાજ્યપાલની નિમણૂક કરે છે
રાષ્ટ્રપતિ ઈચ્છે તેવા હાઇકોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક કરે છે
મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કયા વિભાગોમાં બહોળા જ્ઞાન અને અનુભવ ધરાવતી જાહેર જીવનની નામાંકિત વ્યક્તિઓમાંથી કરવામાં આવે છે
કાયદો, વિજ્ઞાન ટેકનોલોજી ,સમાજસેવા,શિક્ષણ
વહીવટ અને સંચાલન, પત્રકારત્વ ,સમૂહ માધ્યમો
કાયદો, વિજ્ઞાન અને ટેકનોલોજી ,પત્રકારત્વ, આરોગ્ય
આ પૈકી એક પણ નહીં
આરટીઆઇ 2005 મુજબ કલમ 12 શું છે?
કેન્દ્રીય માહિતી પંચની રચના
હોદ્દાની મુદત અને સેવાની શરતો
મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનરને હોદ્દા પરથી દૂર કરવા બાબત
રાજ્ય માહિતી પંચની રચના
RTI 2005 મુજબ મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરના હોદ્દાની મુદત વધુમાં વધુ કેટલી હોય છે?
હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષ
હોદ્દાની મુદત કેન્દ્ર સરકાર નક્કી કરે તેટલી
પોતાની ઉંમરના 65 વર્ષ સુધી
હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષની મુદત અથવા પોતાની ઉંમરના 65 વર્ષ પૈકી જે પહેલા બન્યું હોય તે
RTI 2005 મુજબ મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરના હોદ્દાની મુદત અને સેવાની શરતો અંગે કયું વિધાન સાચું છે?
તેઓની ફેર નિમણૂક થશે નહીં
માહિતી કમિશનરને મુખ્ય માહિતી કમિશનર બનાવવામાં આવે ત્યારે ત્યારે તેની એકંદર મુદત પાંચ વર્ષથી વધવી જોઈએ નહીં
કમિશનરો પોતાનો હોદ્દો ધારણ કરે ત્યારે અનુસૂચિ બેમાં નિયત કરેલા નમુના અનુસાર સોગંદ અથવા પ્રતિજ્ઞા લેવી જોઈશે અને પ્રતિજ્ઞાપત્ર ઉપર પોતાની સહી કરવી જોઈશે
ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે
કેન્દ્રીય માહિતી કમિશનર કોને ઉદ્દેશીને પોતાનું રાજીનામું આપી શકશે?
કેન્દ્રીય મુખ્ય માહિતી કમિશનર
રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ
પ્રધાનમંત્રી
RTI 2005 અનુસાર મુખ્ય માહિતી કમિશનરના પગાર ,ભથ્થા અને સેવાની બોલીઓ અને શરતો કોના જેવી રહેશે?
મુખ્ય ચૂંટણી કમિશનર
ચૂંટણી કમિશનર
ભારત સરકારના મુખ્ય સચિવ
કેન્દ્ર સરકાર નક્કી કરે તે મુજબ વખત બદલાતી જશે
આરટીઆઇ 2005 ની કલમ 13 શું છે?
કેન્દ્રીય માહિતી પંચની રચના
હોદ્દાની મુદત અને સેવાની શરતો
મુખ્ય માહિતી કમિશનરને હોદ્દા પરથી દૂર કરવા બાબત
રાજ્ય માહિતી પંચની રચના
RTI 2005 મુજબ મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનરને પોતાની અગાઉની સેવાઓ માટે મળતા કયા પેન્શન ની રકમ હાલના હોદ્દા માટે મળતી રકમમાંથી બાદ કરવામાં આવશે નહીં?
અશક્તતા પેન્શન
ઈજા પેન્શન
અસક્તતા અથવા ઇજા પેન્શન
કોઈપણ પ્રકારનું પેન્શન બાદ કરવામાં આવશે નહીં
