WorksheetsCourse X - Gender, school and society
Total questions: 15
Worksheet time: 14mins
ભારત સરકાર દ્વારા ક્યા વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યુ છે?
Which year has been declared as the Year of Women Empowerment by the Government of India?
1991
1993
1986
1984
મહિલા સુરક્ષા માટે અભયમનો હેલ્પલાઇન નંબર ક્યો છે?
What is Abhayam's helpline number for women's safety?
141
151
181
191
હાલમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઇ છે?
What is the current percentage of reservation for women?
15%
21%
11%
33%
૧૯૯૧ ની જનગણનાપ્રમાણે દેશની સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલા ટકા છે?
What is the literacy rate of women in the country as per 1991 census?
39.42%
34.42%
42.42%
42.42%
ક્યા અનુછેદને આધારે સ્ત્રીઓને કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર આપ્યો છે?
Which article gives women the right to equality before the law?
Article 14
Article 19
Article 21
Article 23
લગ્ન અધિનિયમ 1954 હેઠળ રજિસ્ટાર કેટલા દિવસની અંદર લગ્ન નોંધાવી આપશે.
Under the Marriage Act 1954, the registrar will register the marriage within how many days.
21
19
15
11
નીચેનામાંથી બિનસરકારી સંગઠનોના પ્રકાર જણાવો.
State the types of NGOs from the following.
સ્થાનિક
Local
પ્રાદેસિક
Regional
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનો
National and international
ઉપરના તમામ
All of the above
નીચેનામાંથી મહિલા કલ્યાણ માટેની બિનસરકારી સ્વૈછિક સંસ્થાઓ જણાવો.
Name the following non-governmental voluntary organizations for women's welfare.
મહિલા જાગૃતિ શિબિર
Women's Awareness Camp
કાનુની સહાય કેન્દ્ર
Legal Aid Center
ઘોડિયાઘર યોજના
Ghodiyaghar scheme
ઉપરની તમામ
All of the above
.“કોઇપણ સમાજની પ્રગતિની પારાશીશી એ સમાજમાં સ્ત્રીનું સ્થાન કેવું છે તેના પર છે” એવું કોણુકહેવું છે?
Who is to say that the paradigm of progress of any society is on the place of women in the society?
Gandhiji
Javaharlal Nehru
sardar vallabhbhai patel
Narendra Modi
ક્યા વેદમાં સ્ત્રીઓ એ સુક્તો રચ્યા હોવાનું પ્રમાણ મળે છે?
In which Veda is it found that women composed the suktas?
Rig Veda
Sama Veda
Yejur Veda
Artharv Veda
નીચેનામાંથી સ્ત્રી શિક્ષણને અસર કરતા પરિબળો ક્યા છે?
Which of the following factors affect female education?
પરંપરાગત મૂલ્ય
Traditional value
નાની વયે લગ્ન
Married at an early age
સમાજની ઉદાસીનતા
Indifference of society
ઉપરના તમામ
All of the above
રાષ્ટ્રીય સાક્ષરતા મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
When was the National Literacy Mission launched?
1986
1987
1988
1989
ભારતીય સમાજમાં કેટલા વર્ગો જોવા મળે છે.
How many classes are found in Indian society.
3
4
5
6
રાષ્ટ્રીય મહિલા આયોગની રચના ક્યારે થઇ હતી?
When was the National Commission for Women formed?
1988
1991
1993
2001
જાતીય રંગસૂત્રોની જોડ કેટલી હોય છે?
How many pairs of sex chromosomes are there?
19
21
23
24
