wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

RTE 2009 part 4

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આરટીઇ 2009 મુજબ શાળા અને શિક્ષકોની જવાબદારીઓ દર્શાવતું પ્રકરણ કયું છે?

a)

b)

c)

d)

2.

ખાનગી શાળામાં આરટીઇ મુજબ 25% પ્રવેશ અંગે કયું વિધાન સાચું નથી?

a)

આવી શાળાને રાજ્યએ કરેલ બાળક દીઠ ખર્ચના પ્રમાણમાં અથવા શાળાએ બાળક પાસેથી ચાર્જ કરેલ ખરેખર રકમ એ બેમાંથી જે વધુ હોય એટલી રકમ ભરપાઈ કરવામાં આવશે

b)

આવી ખાનગી શાળાઓએ વર્ગના ઓછામાં ઓછા 25% બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી વિનામૂલ્ય શિક્ષણ પૂરું પાડશે

c)

કોઈ જમીન મકાન સાધન સામગ્રી અથવા બીજી સગવડો વિનામૂલ્ય અથવા રાહતના દરે મેળવી હોય એવી શાળાઓને આવા બાળકોને શિક્ષણ પૂરું પાડવા માટે કોઈપણ પ્રકારની રકમ પૂરી પાડવા માં આવશે નહીં

d)

ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે

3.

બાળકને શારીરિક શિક્ષણ અને માનસિક કનડગત ઉપર પ્રતિબંધ કરતી RTE 2009 ની કલમ કઈ છે?

a)

૧૬

b)

૧૭

c)

૧૮

d)

૧૯

4.

આરટીઇ ની કઈ કલમ બાળકોને રોકી રાખવા અને કાઢી મૂકવાની મનાઈ ફરમાવતી કલમ છે

a)

16

b)

17

c)

18

d)

19

5.

કોઈ શાળા પ્રવેશ માટે માથાદીઠ થી ઉઘરાવે તો આરટીઇ 2009 મુજબ દંડની કઈ જોગવાઈ છે?

a)

રૂપિયા 25,000 નો દંડ

b)

₹10,000 નો દંડ

c)

માથાદીઠ ફી ના દસ ગણા સુધીનો દંડ

d)

માથાદીઠ થી ના દસ ગણા

6.

આરટીઇ 2009 ની કલમ 15 અંતર્ગત કયું વિધાન સાચું નથી?

a)

બાળકને શૈક્ષણિક વર્ષની શરૂઆત વખતે અથવા નિયત કરવામાં આવે એટલા લંબાવેલા સમયની અંદર દાખલ કરવામાં આવશે

b)

લંબાવેલ સમય પછી વિદ્યાર્થી પ્રવેશ માંગે તો આવા કોઈ પણ બાળકને પ્રવેશ આપી શકાશે નહીં

c)

કોઈ બાળકને લંબાવેલા સમય પછી પ્રવેશ આપવામાં આવે તો તેણે યોગ્ય સરકાર ઠરાવે તેવી રીતે તેનો અભ્યાસ પૂરો કરવાનો રહેશે

d)

તમામ વિધાનો સાચા છે

7.

આરટીઇ 2009 મુજબ કલમ 14 શું દર્શાવે છે?

a)

પ્રવેશ માટે ઉંમરની સાબિતી

b)

પ્રવેશની ના પાડવી નહીં

c)

માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપવી નહીં

d)

પ્રવેશ માટે માથાદીઠથી અને તપાસ કાર્ય પદ્ધતિ નહીં

8.

બાળકની જન્મ મરણ અને લગ્ન નોંધણી અધિનિયમ 1886 એ વર્ષ 1886 નો કયો અધિનિયમ છે?

a)

b)

c)

d)

9.

કોઈ શાળા બાળકના પ્રવેશ માટે તપાસ કાર્ય પદ્ધતિ અમલમાં મૂકે તો તેને કેટલા દંડ ની જોગવાઈ છે?

a)

પ્રથમ ઉલંઘન બદલ પચાસ હજાર

b)

પ્રથમ ઉલંઘન બદલ 25,000 સુધી

c)

પ્રથમ ઉલંઘન બદલ 50000 સુધી

d)

પ્રથમ ઉલંઘન બદલ રૂપિયા 25000

10.

કોઈ શાળા તપાસ કાર્ય પદ્ધતિ માંથી બાળકને કે એના માતા પિતાને કે વાલીને પસાર કરે અને એક વખત દંડ થયા પછી ફરીથી ઉલ્લંઘન બદલ તેને કેટલા રૂપિયા નો દંડ થઈ શકશે

a)

૫૦૦૦૦

b)

૫૦૦૦૦ સુધી

c)

25,000 સુધી

d)

૨૫૦૦૦

11.

આરટીઇ 2009 મુજબ પ્રવેશ માટે માથાદીઠ ફી અને તપાસ કાર્ય પદ્ધતિ નહીં અંગેની કલમ કઈ છે?

a)

૧૧

b)

૧૨

c)

૧૩

d)

૧૪

12.

કોઈપણ બાળકને શારીરિક શિક્ષણ અને માનસિક કનડગત કરવામાં આવશે તો આરટીઇ 2009 મુજબ શિક્ષાની જોગવાઈ છે?

a)

કોઈ જોગવાઈ નથી

b)

રૂપિયા 25,000 સુધીનો શિક્ષકને દંડ થઈ શકે છે

c)

સેવાના નિયમો હેઠળ શિસ્ત વિષયક પગલાં લેવામાં આવશે

d)

10000 નો દંડ કરવામાં આવશે

13.

માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા આપવી નહીં આ અંગે આરટીઇની કઈ કલમમાં જોગવાઈ છે

a)

૧૬

b)

૧૭

c)

૧૮

d)

૧૯

14.

મફત અને ફરજિયાત શિક્ષણ માટેની શાળાની જવાબદારીનું પ્રમાણ નક્કી કરતી આરટીઇ 2009 ની કલમ કઈ છે?

a)

૧૨

b)

૧૪

c)

૧૩

d)

૧૫

15.

આરટીઇ 2009 કલમ 18 અનુસાર કયુ વિધાન સાચું નથી

a)

માન્યતાની શરતોનું ઉલ્લંઘન કરતા નિયત કરેલ સત્તા તંત્ર લેખિત હુકમ કરીને માન્યતા પાછી ખેંચી લઈ શકે છે

b)

કોઈ વ્યક્તિ માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય તારા સ્થાપે તો તેને રૂપિયા એક લાખ સુધીનો દંડ થઈ શકે છે

c)

કોઈ વ્યક્તિએ માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય શાળા સ્થાપે. તો તે વ્યક્તિને ₹1,00,000 નો દંડ થઈ શકે

d)

કોઈપણ શાળાની માન્યતા તેને સાંભળવાની તક આપ્યા સિવાય ખેંચી લેવામાં આવશે નહીં