NEW
Font size
WorksheetsSAU.UNI.B.ED. CC-3 CHAPTER-1,2
Total questions: 10
Worksheet time: 3mins
શિક્ષણ એટલે શું?
સંવર્ધન
પથદર્શક
સંવર્ધન અને પથદર્શક
એકપણ નહિ
"કેળવણી એટલે જ માનવ અને સમાજ નું નિર્માણ" આવું ક્યાં કેળવણીકારે કહ્યું છે?
ગાંધીજી
વિવેકાનંદ
રાધાકૃષ્ણન
અરવિંદ ઘોષ
જહોન લોક કેળવણી વિશે શું કહે છે?
કેળવણી એટલે બુદ્ધિશક્તિનું શિસ્તીકરણ
કેળવણી એટલે પ્રજાના આધ્યાત્મિક વારસા સાથેનું ક્રમિક અનુકૂલન
જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી
બાળકના અંતનીર્દિત ને બહિર્ગત કરે તે પ્રકિયા કેળવણી
કેળવણી એ કેવી પ્રક્રિયા છે?
વસ્તુલક્ષી
હેતુલક્ષી
વસ્તુકક્ષી અને હેતુલક્ષી
જ્ઞાન અને હેતુલક્ષી
કેળવણી પર અસરકર્તા પરિબળો કેટલા છે?
ત્રણ
છ
ચાર
પાંચ
"કેળવણીની પ્રક્રિયા અને તેના કાર્યો ફીલસુફિથી જ પ્રેરાય છે." આવું કોને કહ્યું છે?
ગોડફ્રે થોમસન
જે.એમ.એસ
સ્પેન્સર
જહોન ડયુઈ
શાળા, ધાર્મિક સંસ્થાઓ, પુસ્તકાલય વગેરે કેવી સંસ્થા છે?
ઔપચારિક
અનૌપચારિક
વ્યાવસાયિક
ત્રણેય
ગાંધીજીએ સૂચવેલ ૩H ની કેળવણીના નામ આપો.
Hostel, Hotel and House (3H)
Head, Heart and Hand (3H)
House, Hotel and Head (3H)
Hour, Heart and Hand (3H)
Education શબ્દ એ કઈ ભાષા માંથી આવ્યો છે?
English
Franch
Latin
German
નીચેના માંથી વ્યાવસાયિક સંસ્થાઓ કઈ છે?
સ્પોર્ટ્સ
આર્ટ ગેલેરી
નાટયગૃહો
મ્યુઝિયમ
