NEW
Font size
S
M
L
XL
WorksheetsPedagogy of Sanskrit
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
નીચેનામાંથી કાલીદાસની કૃતિ નથી.
a)
કુમારસંભવ
b)
રઘુવંશ
c)
અભિજ્ઞાન શાંકુતલમ
d)
માલતીમાધવ
2.
घटी એટલે ..........
a)
ઘડિયાળ
b)
કાંટો
c)
ઓછું
d)
ચોથો ભાગ
3.
ચ છ જ ઝ ક્યા ધ્વનિઓ છે?
a)
તાલવ્ય
b)
દંત્ય
c)
કંઠ્ય
d)
આ માંથી કોઇ નહી
4.
નીચેનામાંથી ક્યું ખોટુ છે.
a)
अ + अ = आ – पुष्प + अवली = पुष्पावली
b)
अ + आ = आ – हिम + आलय = हिमालय
c)
आ + अ = आ – माया + अधीन = मायाधीन
d)
अ + आ = आ – विद्या + आलय = विद्यालय
5.
સંસ્કૃતમાં .... સ્વર અને ..... વ્યંજન મળી કુલ ..... વર્ણ છે.
a)
12 32 44
b)
11 33 42
c)
13 34 42
d)
13 33 42
6.
जनार्दजनार्द्नस्य पच्चिम: संदेश: નાટ્યખંડની મૂળ સાહિત્ય કૃતિ કઇ છે?
a)
दूत्वाक्यमवाक्यम
b)
दसकुमारचरितम
c)
दूतघटोत्कचम
d)
मध्यमव्यायोग
7.
वालुका શબ્દનો સામાનાર્થી શબ્દ
a)
बालक:
b)
निसर्ग:
c)
शैल
d)
सिक्ता
8.
पुरुष: केन परिक्ष्यते?
a)
कनकेन
b)
धनेन
c)
पदेन
d)
शीलेन
9.
चक्रायुध: क: ?
a)
शकुनी
b)
जनार्दन
c)
अभिमन्यु
d)
अर्जून
10.
ક ખ ગ ઘ ક્યા ધ્વનિઓ છે?
a)
વત્સય
b)
દંત્ય
c)
કંઠ્ય
d)
ઓષ્ઠય
Reset
