wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ PART 2

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ મુજબ ફરજિયાત શિક્ષણ વિસ્તાર એટલે?

a)

જે વિસ્તારમાં ૧ થી ૭ ધોરણનું શિક્ષણ ફરજિયાત કર્યુ હોય એવો વિસ્તાર

b)

જે વિસ્તારમાં ૧ થી ૮ ધોરણનું શિક્ષણ ફરજિયાત કર્યુ હોય એવો વિસ્તાર

c)

જે વિસ્તારમાં કોઈપણ ધોરણ સુધીનું શિક્ષણ ફરજિયાત કર્યુ હોય એવો વિસ્તાર

d)

જે વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણ મફત હોય એવો વિસ્તાર

2.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ મુજબ બાળક એટલે...

a)

૬ વર્ષથી જેની ઉંમર ઓછી હોય તેવો છોકરો અથવા છોકરી

b)

ઉંમર ૬ વર્ષથી ઓછી નહી અને ૧૪ વર્ષથી વધુ ન હોય તેવો છોકરો અથવા છોકરી

c)

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો છોકરો કે છોકરી

d)

૫ વર્ષથી નાનો છોકરો કે છોકરી

3.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ ની કલમ ૪૪ માં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થાય છે?

a)

ટ્રિબ્યુનલ

b)

જિલ્લા સ્કુલ બોર્ડનું અંંદાજપત્ર

c)

પ્રાથમિક શિક્ષણ ફંડ

d)

પ્રોવિડન્ટ ફંડ

4.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ મુજબ નિયામક એટલે

a)

સ્કુલબોર્ડના વડા

b)

રાજ્ય સરકાર

c)

શિક્ષણ નિયામક

d)

ઉપરના તમામ

5.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ મુજબ શાળાનું વર્ષ જે તે તારીખથી કોણ નક્કી કરે?

a)

શિક્ષણ નિયામક

b)

સ્કુલબોર્ડ

c)

અધિકૃત નગર પાલિકા

d)

સ્કુલ પોતે

6.

અધિકૃત નગરપાલિકાને રાજય સરકાર કઈ કલમથી અધિકૃત કરે છે?

a)

કલમ ૧૬ (૧)

b)

કલમ ૧૭

c)

કલમ ૧૮

d)

કલમ ૨૧

7.

ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરુ થયો?

a)

૧ મે ૧૯૬૩

b)

૧ મે ૧૯૬૦

c)

૧ એપ્રિલ ૧૯૬૩

d)

૧ મે ૧૯૬૩

8.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ મુજબ જિલ્લા / મ્યુનિસિપલ સ્કુલબોર્ડ એ કઈ કલમ દ્વારા રચેલું બોર્ડ છે?

a)

કલમ ૨

b)

કલમ ૩

c)

કલમ ૫

d)

કલમ ૬

9.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ મુજબ પ્રાથમિક શિક્ષણ એટલે ................ વખતોવખત નક્કી કરે તેવા વિષયોનું અને તેટલા ધોરણો સુધીનું શિક્ષણ

a)

સ્કુલબોર્ડ

b)

નિયામક

c)

રાજ્ય સરકાર

d)

અધિકૃત નગરપાલિકા

10.

ગુજરાત સરકારે ઈસ. ૧૯૬૦ માં કયા પ્રકારના હુકમથી મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ માં સૌપ્રથમ વખત સુધારો કર્યો?

a)

મુંંબઈ પ્રાથમિક શિક્ષણ સમિતિના હુકમથી

b)

ગુજરાત રાજ્ય અને સમવર્તિ વિષયોને લગતા કાયદા સુસંગતીકરણના હુકમથી

c)

મ્યુનિસિપલ સ્કુલબોર્ડના હુકમથી

d)

અધિનિયમ ૧૯૬૦ ના હુકમથી

11.

જે વિસ્તારમાં કોઈપણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોય એવો વિસ્તાર એટલે...

a)

પ્રાથમિક શિક્ષણ વિસ્તાર

b)

સાર્વત્રિક શિક્ષણ વિસ્તાર

c)

ફરજિયાત શિક્ષણ વિસ્તાર

d)

મફત શિક્ષણ વિસ્તાર

12.

જિલ્લા સ્કુલ બોર્ડ વર્તમાનમાં કયા નામથી ઓળખાય છે?

a)

જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ

b)

તાલુકા પ્રાથમિક શિક્ષણ સમિતિ

c)

રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ

d)

જિલ્લા પંચાયત સ્કુલબોર્ડ

13.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ મુજબ પ્રાથમિક શિક્ષણ બોર્ડ એટલે કલમ ............ હેઠળ રચાયેલ બોર્ડ

a)

૪૪

b)

૪૮

c)

૫૮

d)

૧૬