NEW
Font size
WorksheetsRTE 2009 part 3
Total questions: 15
Worksheet time: 8mins
આરટીઇ 2009 નું પ્રકરણ ત્રણ કયું છે?
મફત અને ફરજિયાત શિક્ષણનો હક
યોગ્ય સરકાર સ્થાનિક સત્તા તંત્ર અને માતા પિતા ની ફરજો
શાળા અને શિક્ષકોની જવાબદારીઓ
અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું
આરટીઇ 2009 માં પ્રકરણ ત્રણમાં કુલ કેટલી કલમો છે?
૬
૧૦
૭
૮
આરટીઇ 2009 માં કલમ સાત શું દર્શાવે છે
શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તા તંત્રની ફરજો
યોગ્ય સરકારની ફરજો
નાણાકીય અને બીજી જવાબદારીઓનું વિભાજન
સ્થાનિક સત્તાતંત્ર ની ફરજો
આરટીઇ 2009 ની કઈ કલમ સ્થાનિક સતાતંત્રની ફરજો અંગેની છે?
૬
૭
૮
૯
RTE 2009માં યોગ્ય સરકારની ફરજો કઈ કલમ દર્શાવે છે?
6
7
8
9
કોઈ રાજ્ય સરકારને પૂરા પાડવાના વધારાના સંસાધનો માટેની જરૂરીયાત તપાસવા ભારતના સંવિધાનની કઈ કલમ અનુસાર નાણા આયોગ ને પુછાવા માટે કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિને વિનંતી કરી શકશે?
કલમ 280 ના ખંડ ૩ ના પેટા ખંડ ઘ
કલમ 280 ના ખંડ ૨ ના પેટા ખંડ ઘ
કલમ 280 ના ખંડ ૧ ના પેટા ખંડ ઘ
281 ના ખંડ ૨ ના પેટા ખંડ ઘ
આરટીઇ 2009 ની જોગવાઈઓના અમલ માટે નાણાપુરા પાડવાની જવાબદારી કોની રહેશે?
રાજ્ય સરકાર
કેન્દ્ર સરકાર
રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેની સહવર્તી જવાબદારી
રાષ્ટ્રપતિની ગ્રાન્ટમાંથી
આરટીઇ 2009 ની જોગવાઈઓના અમલ માટે મૂડી અને આવર્તક ખર્ચના અંદાજ કોણ તૈયાર કરશે?
કેન્દ્ર સરકાર
રાજ્ય સરકાર
નાણા વિભાગ
મહેસુલ વિભાગ
કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે બરાબર કરી વખત નક્કી કરવામાં આવે એટલી ખર્ચની ટકાવારી મહેસૂલની સહાયક ગ્રાન્ટ તરીકે રાજ્ય સરકારોને આરટીઇ 2009 ના અમલીકરણ માટે પૂરી પાડશે આ જોગવાઈ કઈ કલમમાં છે?
૬
૭
૮
૯
કલમ સાત મુજબ કેન્દ્ર સરકારનું કયું કાર્ય નથી?
મૂડી અને આવર્તક ખર્ચના અંદાજ તૈયાર કરવાનું
શિક્ષકોની તાલીમ માટેના ધોરણો વિકસાવવાનું
શૈક્ષણિક સત્તા તંત્રની મદદથી રાષ્ટ્રીય અભ્યાસક્રમ નું માળખું વિકસાવવાનું
નાણા વિભાગને આરટીઇ 2009 અધિનિયમની જોગવાઈઓ માટે ગ્રાન્ટ ફાળવવા આદેશ કરવાનું
આરટીઇ 2009 મુજબ કઈ કલમ માતા પિતા અને વાલીઓની ફરજ દર્શાવે છે?
૮
૯
૧૦
૧૧
આરટીઇ 2009 મુજબ યોગ્ય સરકારે પૂર્વ શાળા શિક્ષણ પૂરું પાડવું આ અંગેની કલમ કઈ છે?
૯
૧૦
૧૧
૮
RTE 2009 મુજબ બાળકોને પૂર્વ શાળા શિક્ષણ પૂરું પાડવા અંગેની જવાબદારી કોની છે?
યોગ્ય સરકાર
સ્થાનિક સત્તા તંત્ર
મહેસુલ વિભાગ
તમામ
કલમ 29 હેઠળ નિર્દેશ કરેલ શૈક્ષણિક સત્તા તંત્ર કે જે રાષ્ટ્રીય અભ્યાસક્રમ નું માળખું વિકસાવશે આવું સતાતંત્ર કયું છે?
NCERT
GCERT
GIET
BISAG
આરટીઇ 2009 અનુસાર પ્રકરણ ત્રણ માં જણાવ્યા મુજબ શૈક્ષણિક કેલેન્ડર તૈયાર કરવાની જવાબદારી કોની છે?
રાજ્ય સરકાર
કેન્દ્ર સરકાર
સ્થાનિક સત્તાતંત્ર
શાળા અને શિક્ષકો
