Font size
WorksheetsUntitled Quiz
Total questions: 12
Worksheet time: 6mins
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 13 શું છે?
જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા ફરજો અને કાર્યો
અધિકૃત નગરપાલિકાઓની ફરજો અને કાર્યો
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજ અને કાર્યો
તાલુકા સલાહકાર સમિતિની રચના
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ અધિકૃત નગરપાલિકાઓની ફરજ અને કાર્યો દર્શાવતી કલમ કઈ છે?
૧૩
૧૭
૧૮
૧૬
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા ફરજ અને કાર્યો દર્શાવતી કલમ કઈ છે?
૧૭
૧૮
૧૩
૧૫
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ના કયા પ્રકરણમાં કલમ 13 17 અને 18 નો સમાવેશ થાય છે?
૨
૩
૧
૪
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડ એ પોતાની ફરજો અને કાર્યો બજાવવા માટે નાણાનો ઉપયોગ ક્યાંથી કરશે?
પ્રોવિડન્ટ ફંડ
પ્રાથમિક શિક્ષણ ફંડ
રાજ્ય સરકારની મદદ લઈને
દાન મેળવીને
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ પ્રાથમિક શિક્ષણ પણ ને લગતી કલમ કઈ છે?
૪૪
૪૬ ક
૨૩
૪૨
કોઈપણ માન્ય શાળા અને બાળકના રહેવાના સ્થળ વચ્ચેનું સૌથી નજીકનું અંતર કોની ભલામણ ઉપરથી નક્કી કરવામાં આવશે?
વહીવટી અધિકારી
શિક્ષણ નિરીક્ષક
જિલ્લા સ્કૂલ બોર્ડ
નિયામક
કોની મંજૂરીથી શિક્ષણનો સમય વેકેશનની સંખ્યા અને મુદત નક્કી કરવામાં આવશે?
વહીવટી અધિકારી
શિક્ષણ નિરીક્ષક
નિયામક
જિલ્લા સ્કૂલ બોર્ડ
અભ્યાસક્રમ સ્થાનિક જરૂરિયાતોને સાનુકૂળ થાય તેવો બનાવવા માટે તેમાં જરૂરી જણાય તેવા ફેરફારોની નિયામકને ભલામણ કોણ કરશે?
વહીવટી અધિકારી
સ્કૂલ બોર્ડ
શિક્ષણ નિરીક્ષક
ઉપરના તમામ
પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ કલમ 33 શું દર્શાવે છે?
વાજબી કારણ નો અર્થ
બાળકને શાળાએ મોકલવા માટે માતા પિતાની ફરજ
બાળકને માતા પિતા શાળાએ ન મોકલે તો તે અંગેના દંડની જોગવાઈ
ગામ શિક્ષણ સમિતિ
શાળા સિવાય બીજી રીતે શિક્ષણ લેતા બાળકોને વહીવટી અધિકારીની ભલામણ ઉપરથી માન્ય શાળામાં હાજર રહેવા માંથી મુક્તિ મળશે આ અંગેની જોગવાઈ કઈ છે?
૧૩(૨)-ટ
૧૩(૨)-ઢ
૧૩(૧)
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ બાળકોને દૂધ ભોજન અને કપડા પૂરા પાડવા માટેના પ્રબંધ કરવાના વિનિયમો ઘડવા માટેની કલમ કઈ છે?
૧૩-૩-૩
૧૭-૩-૪
ઉપરોક્ત બંને
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
