NEW
Font size
Worksheetsમુંબઈ પ્રાથમિક શિક્ષણ અધનિયમ 1947 પ્રકરણ 8
Total questions: 11
Worksheet time: 4mins
પ્રકરણ 8 ના અનુસંધાને કલમો નો સાચો ક્રમ કયો ?
40 ઠો 47ક
41 થી 47
42 થી 47ક
41 થી 47 ક
પ્રાથમિક શિક્ષણ ફંડ નો ઉપયોગ કઈ કલમ અન્વે કરવાનો રહેશે ?
કલમ 44
કલમ 46
કલમ 46 ક
કલમ 45
કલમ 46 ક માં નીચેના પૈકી કઈ બાબત નો ઉલ્લેખ થયો છે ?
શિક્ષણ ફંડ
શિક્ષણ ફંડ નો ઉપયોગ
પ્રોવિડન્ટ ફંડ
ફંડ અનામત મૂકવા બાબત
નગર પાલિકાની વસ્તી 50000 કરતા વધુ હોય તો રાજ્ય સરકાર ખર્ચના કેટલા ટકા ફાળોઆપશે ?
50
60
40
70
નગર પાલિકાની વસ્તી 50000 કરતા ઓછી હોય તો રાજ્ય સરકાર ખર્ચના કેટલા ટકા ફાળોઆપશે ?
50
60
40
70
કઈ કલમ અનવે જિલ્લા સ્કૂલ બોર્ડ નું અંદાજ પત્ર રજૂ કરવાનું રહેશે .?
કલમ 42
કલમ 43
કલમ 44
કલમ 45
'માન્ય શાળાઓ એ ઓડિટ કરાવવા નું રહેશે " આવું કંઈ કલમ માં ઉલ્લેખ છે ??
46 ક
47 ક
41
42
બોર્ડના અધ્યક્ષ ઉપાધ્યક્ષ ને કઈ કલમ ના આધારે મુસાફરી ભથ્થા આપવા મા આવે છે ??
46
47
47ક
46 ક
પ્રાથમિક શિક્ષણ ફંડ માં નીચેના પૈકી કઈ બાબતો નો સમવેશ થાય છે.?
રાજ્ય સરકાર ની ગ્રાન્ટ
ફી
દંડ
ઉપરના તમામ
કલમ 41 મુજબ અનધિકૃત નગર પાલિકાઓ એ શિક્ષણ ના હેતુ માટે કોને નાણાં આપવાના રહેશે ??
જિલ્લા સ્કૂલ બોર્ડ
અધિકૃત નગર પાલિકા
ઉપર ના બંને
ઉપર પૈકી લાગુ પડે એને
માન્ય ખાનગી શાળાઓ એ કોની જોડે ઓડિટ કરવાનું રહેશે ?
તપાસણી અધિકારી
કેળવણી નિરીક્ષક
તાલુકા પ્રાથમિક અધિકારી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
