wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Pedagogy of Social science

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

નીચીનામાંથી ક્યો વેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે?

Which of the following is called Gangotri of Vedic music?

ઋગ્વેદ Rig Veda

સામવેદ Samaveda

અથર્વવેદ Atharva Veda

યજુવેદ Yajuveda

a)

ઋગ્વેદ

Rig Veda

b)

સામવેદ

Samaveda

c)

અથર્વવેદ

Atharva Veda

d)

યજુવેદ

Yajuveda

2.

ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી?

Who founded the town of Fatehpur Sikri?

a)

હુમાયુ

Humayun

b)

બાબર

Babur

c)

અકબર

Akbar

d)

ઉપરમાંથી કોઇ નહી

None of the above

3.

લિખિત આધારોમાં નીચેનામાંથી કોણો સમાવેશ થતો નથી.

Written grounds do not include any of the following.

a)

શિલાલેખો

Inscriptions

b)

સ્થાપત્ય

Architecture

c)

તાડ્પત્રો

Tarpaulins

d)

તામ્રપત્રો

Copperplate

4.

પડ્ખાઉ જમીનનું અન્ય નામ જણાવો.

What is the other name of Padkhau land?

a)

લેટેરાઇટ

Laterite

b)

કાંપ

Silt

c)

રાતી

Rati

d)

કાળી

Black

5.

ભારતના જંગલોમાંથી કયું વન્યપ્રાણી લુપ્ત થઇ ગયુ છે?

Which of these wildlife species is extinct in the forests of India?

a)

વાઘ

Tiger

b)

સિંહ

Lion

c)

ચિત્તો

Chitta

d)

રીંછ

Bear

6.

ઇતિહાસનો કોઇ એકમ શીખવવા કઇ શિક્ષણ પધ્ધતિનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે?

Which teaching method is more desirable to use to teach a unit of history?

a)

સ્ત્રોત પધ્ધતિ

Source method

b)

પ્રોજેક્ટ પધ્ધતિ

Project method

c)

પ્રદર્શન પધ્ધતિ

Exhibition method

d)

ઉપરમાંથી કોઇ નહી

None of the above

7.

નીચીનામાંથી ક્યો જ્ઞાનપ્રાપ્તિનો હેતુ નથી.

Which of the following is not the purpose of knowledge objective ?

a)

વિદ્યાર્થીઓ નદીઓના નામ કહે.

Students say the names of the rivers.

b)

વિદ્યાર્થીઓ લોકજીવનની વિશિષ્ટતાઓ જણાવે

Students state the specifics of folklore

c)

વિદ્યાર્થીઓ દેશનું સ્થાન અને ક્ષેત્રફળ જણાવે

Students state the location and area of ​​the country

d)

ઉપરના બધા સાચા

All of above Right

8.

નીચીનામાંથી ક્યું જોડકું ખોટુ છે.

Which of the following pairs is incorrect?

a)

વડનગર – કીર્તી તોરણ

Vadnagar - Kirti Toran

b)

સિધ્ધપુર - રુદ્રમહાલય

Siddhapur - Rudramahalaya

c)

પાટણ - રાણીની વાવ

Patan - Rani's Vav

d)

જૂનાગઢ - મૂનસર તળાવ

Junagadh - Munsar Lake

9.

ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ..... છે?

India's position in paddy production is .....?

a)

પ્રથમ

First

b)

બીજું

Second

c)

ત્રીજું

Third

d)

ચોથું

Fourth

10.

તુતી એ હિંદ તરીકે કોણ ઓળખાય છે?

Who is known as Tuti A Hind?

a)

અમીર ખૂશરો

Amir khusharo

b)

રત્નાકલ

Ratnaakal

c)

લતા

Lata

d)

સરોજીની નાયડુ

Sarojini nayadu