wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પ્રકરણ સાત અને સાત ખ

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ 38 કયા પ્રકરણમાં આવેલ છે?

a)

7

b)

8

c)

9

d)

6

2.

માન્ય શાળાઓના વિષય અભ્યાસક્રમ પુસ્તક અને શિક્ષણના ધોરણ સરકાર વખત નિર્દેશ કરે તેવા રહેશે આ અંગે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કઈ કલમ દર્શાવવામાં આવેલી છે?

a)

૪૦ (ક)

b)

૪૦ (ખ)

c)

૪૦(ગ)

d)

૩૮

3.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 નું પ્રકરણ સાત કયું છે?

a)

ટ્રિબ્યુનલ

b)

માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શિક્ષા કરવા માટેની કાર્યરીતિ

c)

નિયંત્રણ

d)

માન્ય શાળાઓ

4.

માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શિક્ષા કરવા માટેની કાર્યરીતિ અંગેનું મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કયું પ્રકરણ આવેલું છે?

a)

b)

૪૦-ખ

c)

૭. -ક

d)

5.

માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શિક્ષા કરવા માટેની કાર્યરીતિ માટે નીચેના પૈકી કયું વિધાન કે વિધાનો ખોટા છે?

  1. 1. માન્ય ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકને કોઈપણ પ્રકારની શિક્ષા કરતાં પહેલાં સંચાલકે કારણ દર્શાવવાની તેને તક આપવી જરૂરી છે

  2. 2. માન્ય ખાનગી પ્રાથમિક શાળાના કામચલાઉ નીમાયેલા શિક્ષકનો કુલ અનુભવ ૧ વર્ષથી વધુ હોય તો તેને દૂર કરવા વહીવટી અધિકારીની લેખિતમાં મંજૂરી જરૂરી છે

  3. 3. માન્ય ખાનગી શાળાના શિક્ષકને ફરજ મોકૂફ કર્યો હોય તો ફરજ મોકૂફીના સમયગાળા દરમિયાન તેને નિર્વાહભથ્થું મળવા પાત્ર છે.

  4. 4. ફરજ મોકૂફી અંગે વહીવટી અધિકારી 45 દિવસમાં બહાલી ન આપે તો ફરજ મોકુફીની મુદત પૂરી થઈ તે અમલમાં હોતી બંધ થશે

a)

2,3

b)

2,4

c)

2,3,4

d)

1,2,3,4

6.

શિક્ષકોને બરતરફ કરવા , દૂર કરવા અથવા પાયરી પર ઉતારવા અંગેની મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કઈ કલમ છે?

a)

૩૮

b)

૪૦ ક

c)

૪૦ ખ

d)

૪૦ ગ

7.

શિક્ષકના રાજીનામાં અંગેની કલમ કઈ છે?

a)

૪૦ ક

b)

૪૦ ખ

c)

૪૦ ગ

d)

૪૦ છ

8.

કોઈપણ માન્ય ખાનગી શાળાના સંચાલક મંડળે શિક્ષકને ફરજ મોકૂફ કર્યો હોય તો તેની ફરજ મોકૂફી અંગેની જાણ કેટલા દિવસમાં વહીવટી અધિકારીને કરવી જોઈશે?

a)

૪૫

b)

૩૦

c)

d)

ફરજ મોકૂફી અંગેની જાણ કરવાની હોતી નથી

9.

વહીવટી અધિકારીએ શાળાના સંચાલક મંડળને સુચિત પગલાની તેની મંજૂરી અથવા ના મંજૂરીની લેખિત જાણ આવી દરખાસ્ત મળ્યા ને કેટલા દિવસની અંદર કરવી જોઈએ?

a)

૩૦

b)

૪૫

c)

d)

૧૫

10.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ ટ્રિબ્યુનલ એટલે કઈ કલમ હેઠળ રચાયેલું ટ્રિબ્યુનલ?

a)

૪૦ ક

b)

૪૦ ખ

c)

૪૦ ગ

d)

૪૦ છ

11.

વહીવટી અધિકારીના હુકમથી નારાજ થયેલ કોઈપણ માન્ય ખાનગી પ્રાથમિક શાળાનો શિક્ષક જે તારીખે વહીવટી અધિકારીએ તે પગલું મંજૂર કર્યું કે ના મંજૂર કર્યું હોય તે તારીખથી કેટલા દિવસની મુદતની અંદર ટ્રીબ્યુનલ ને જાણ કરશે?

a)

૩૦

b)

૪૫

c)

d)

૧૫

Similar Resources on Wayground