wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

RTE 2012 part 12

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

RTE 2012 મુજબ પરિશિષ્ટ 1 કયા નિયમને લાગુ પડે છે

a)

14

b)

23

c)

15

d)

18

2.

ASER નું પૂર્ણ નામ જણાવો

a)

Actual School Education Report

b)

Annual states Education Report

c)

Annual School Education Report

d)

Actual School Education Report

3.

RTE 2012 આ પરિશિષ્ટ 1માં વિદ્યાર્થીઓની લેવામાં આવતી પ્રમાણભૂત કસોટીનો ભારાંક કેટલો રાખવામાં આવેલો છે

a)

૩૦%

b)

૪૫%

c)

૪૦%

d)

૩૫%

4.

RTE 2012 ના પરિશિષ્ટ 1 મુજબ માતા-પિતાના અભિપ્રાયમાં વર્ગોના ઓછામાં ઓછા કેટલા માતા પિતાના અભિપ્રાય લેવા જરૂરી છે?

a)

૧૦

b)

૨૦

c)

તમામ

d)

5.

આરટીઇ 2012 ના પરિશિષ્ટ 1મુજબ વિદ્યાર્થીની બિન શૈક્ષણિક નિષ્પત્તિઓને કેટલું ભારાંક આપવામાં આવેલું છે?

a)

૩૦%

b)

૧૫%

c)

૪૦%

d)

૨૫%

6.

RTE 2012 ના પરિશિષ્ટ એક મુજબ શાળા અધિનિયમની અનુસૂચિમાં નિર્દેશ કર્યા પ્રમાણેના ધોરણો અને માપદંડો જાળવતી હોય તો તેને કેટલા ટકા ભારાંક આપવામાં આવેલું છે?

a)

૧૫

b)

૩૦

c)

૪૫

d)

૪૦

7.

આરટીઇ 2012 મુજબ વિદ્યમાન માન્ય શાળાઓને દર કેટલા વર્ષે ગ્રેડ આપવો જરૂરી છે?

a)

b)

c)

d)

8.

આરટીઇ 2012 મુજબ જો કોઈ માન્ય શાળા કેટલા વર્ષ સુધી સળંગ ન્યૂનતમ પરિણામ મેળવવામાં નિષ્ફળ જાય તો તે શાળાઓને બંધ કરી દેવામાં આવશે?

a)

b)

c)

d)