NEW
Font size
Worksheetsમુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947
Total questions: 10
Worksheet time: 3mins
જિલ્લા સ્કૂલ બોર્ડ ની સત્તા ફરજ અને કર્યો નો ઉલ્લેખ કઈ કલમ માં કરવા માં આવ્યો છે ?
કલમ 12
કલમ 13
કલમ 14
કલમ 15
જિલ્લા સ્કૂલ બોર્ડ નું સંસ્થાપન કંઈ કલમ અંતર્ગત કરવા માં આવશે ?
કલમ 11
કલમ 12
કલમ 13
કલમ 14
અધિકૃત નગરપાલિકા ની ફરજ અને કર્યો નો ઉલ્લેખ કઈ કલમ અંતર્ગત કરવા માં આવ્યો છે ?
16
17
18
18 ક
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ની સત્તા ફરજ અને કર્યો નો ઉલ્લેખ કઈ કલમ માં કરવા માં આવ્યો છે ?
16
17
18
19
"જિલ્લા સ્કૂલ બોર્ડ સત્તા અને ફરજ છોડી દેવી" કલમ નંબર ????
13
14
17
18
વિલીન વિસ્તારો માં મિલકત પ્રાપ્ત કરવા અને તેનો સ્ટાફ લઈ લેવાનો ઉલ્લેખ કઈ કલમ માં કરવામાં આવ્યો છે ?
18
17
17 ક
18 ક
પ્રકરણ 3 માં નીચેના પૈકી કયા શબ્દો નો ઉલ્લેખ થતો નથી ??
અધિકૃત નગર પાલિકા
જિલ્લા સ્કૂલ બોર્ડ
અનધિકૃત નગરપાલિકા
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ
નીચેના પૈકી કલમ 12 શું સૂચવે છે ?
જિલ્લા સ્કૂલ બોર્ડ નું સંસ્થાપન
જિલ્લા સ્કૂલ બોર્ડ ની સત્તા ફરજ અને કર્યો
સત્તા અને ફરજ છોડી દેવા
જિલ્લા સ્કૂલ બોર્ડ ને મિલકત પ્રાપ્ત થવા અને સ્ટાફ લઈ લેવા બાબત
અનધિકૃત નગર પાલિકા સત્તા વાપરવા અને મિલકત ધારણ કરવા બાબત ની કલમ અને પ્રકરણ ની સાચી જોડ લખો.
પ્રકરણ 3,કલમ 18 ક
પ્રકરણ 2,કલમ 9 ક
પ્રકરણ 4 કલમ 19 ક
પ્રકરણ 4 કલમ 19
તાલુકા સલાહકાર સમિતિ નું વિસર્જન અંગે નીચેના માંથી શું સાચું છે ?
સ્કૂલ બોર્ડ બે તૃતીયાંશ સભ્યો ની બહુમતી થી..
રાજ્ય સરકાર પોતાની મેળે..
ઉપરના બન્ને
ઉપર પૈકી એક પણ નહિ
