Worksheetsલેસન ૧,૨,૩
Total questions: 10
Worksheet time: 8mins
વાઇબ્રેશન અને રેડીએશન ---------ની નીચે આવે છે?
કેમિકલ હેઝર્ડ
ફિઝીકલ હેઝર્ડ
સાયકોલોજિકલ હેઝર્ડ
ઈલેકટ્રીક હેઝર્ડ
માથાની સુરક્ષા-----વડે થાય છે?
હેલ્મેટ
ગોગલ્સ
હાથ મોજા
માસ્ક
કાર્ય પ્રત્યેની બિન સલામત સ્થિતિ------છે.
ઓઈલી ફ્લોર
સારો પ્રકાશ
યોગ્ય ટૂલ
પુરતુ વેંટિલેશન
નીચે પૈકિ ક્યું એર્ગોનોમિક જોખમ નથી?
અયોગ્ય પોઝિશન
ખરાબ હાઉસકીપીંગ
ઇમોશનલ ડિસ્ટબન્સ
મશીનરીનો ખોટો લે આઉટ
------જોખમમાં શરીર ઝેરી પદાર્થ ગ્રહણ કરે છે?
કેમિકલ
ઇર્ગોનોમિક
ફીઝિકલ
મિકેનીકલ
પ્રાથમિક સારવારની ABC માં B એટલે..........
બ્લોક
બ્રીધીંગ
બોલ્ડ
ઉપરના તમામ
શોપ ફ્લોરમાં ઓઇલ ઢોળાયું હોય તો..........વડે સાફ કરો.
પાણી
કોટન વેસ્ટ
લાકડાનો વેર અને રેતી
કાર્બન ડાયોકસાઈડ
વર્કશોપમાં કોઈ લોહીલુહાણ ઈજાગ્રસ્ત થયું હોય તો સાચી પ્રાથમિકસારવાર શું આપશો
લોહીને આપમેળે જામવા દો
ઈજા પર સ્ટરાઇલ કલોથ વડે દબાણ આપો
ઈજા પર ગ્રીસ લગાવો
તાત્કાલીક હોસ્પીટલમાં લઇ જાવો
ફર્સ્ટ એઈડ બોક્ષ યોગ્ય રીતે સજ્જ હોવા જોઇએ, તેને...... રાખવા.
મહત્વના સ્થળ પર
મશીનીંગ વિસ્તારમાં
સરળતાથી સુલભ જગ્યા પર
સારી પરિસ્થિતિમાં
તાત્કાલિક જીવન બચાવ પ્રક્રિયાને..........કહે છે
ફર્સ્ટ એઈડ
ટ્રીટમેન્ટ
ઈન્ટેન્સીવ કેર
મેડીકલ ટ્રીટમેન્ટ
