wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

RTE 2012 part 3

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આરટીઇ 2012 નો નિયમ પાંચ કયો છે

a)

શાળાએ મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવા બાબત

b)

પ્રવેશની કાર્યરીતિ

c)

નવી પ્રારંભિક શાળાઓ ખોલવા અથવા ખાનગી શાળા ને હસ્તગત કરવા બાબત

d)

ખાસ તાલીમ

2.

ધોરણ એક થી પાંચ ના બાળકો ના સંબંધમાં કેટલા અંતરની અંદર શાળાઓ સ્થાપવી જોઈએ

a)

એક કિલોમીટર

b)

બે કિલોમીટર

c)

ત્રણ કિલોમીટર

d)

પાંચ કિલોમીટર

3.

ધોરણ છ થી આઠ ના બાળકોના કિસ્સામાં કેટલા કિલોમીટર અંતર ની અંદર શાળા સ્થાપવી જોઈએ?

a)

b)

c)

d)

4.

આરટીઇ 2012 મુજબ નીચેનામાંથી શાળાનું કયું માળખું ખોટું છે ?

a)

ધોરણ ૧-૫

b)

ધોરણ છ થી આઠ

c)

ધોરણ એક થી આઠ

d)

ધોરણ 1 થી 7

5.

આરટીઇ 2012 ની કલમ પાંચ અંતર્ગત કયું વિધાન અથવા વિધાનો ખોટા છે?

૧. ધોરણ એક થી પાંચ ના બાળકો ના સંબંધમાં નજીકના વિસ્તારના ચાલીને જઈ શકાય તેવા એક કિલોમીટરના અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ

૨. શાળાના અંતર માટે કરેલી જોગવાઈ અંતર્ગત વાહન વ્યવહારની સવલત અથવા રહેઠાણની સુવિધા ઉપલબ્ધ હોય તેવા કિસ્સાઓમાં આ અંતરની મર્યાદાઓમાં છૂટછાટ મૂકી શકાશે

૩. રાજ્ય સરકાર કોઈપણ ખાનગી શાળા ને પોતાના હસ્તક લઈ શકશે

a)

તમામ વિધાનો સાચા છે

b)

૧,૨

c)

૨,૩

d)

6.

આરટીઇ 2012 ની કલમ 5 અંતર્ગત કયું વિધાન / વિધાનો સાચા છે

૧. ગુજરાત રાજ્યની વિદ્યમાન શાળાઓના માળખામાં જો કલમ પાંચ મુજબનું માળખું ન હોય તો ફેરફાર કરવો જોઈએ

૨. અતિ ગીચતા વાળા વિસ્તારોમાં બાળકોની પ્રવેશ સંખ્યાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર કે સ્થાનિક સત્તામંડળ એક કરતાં વધુ નજીકની શાળાઓ સ્થાપવાની વિચારણા કરી શકશે

૩. બિન સહાયિત શાળાઓએ પોતાના વર્ગની 25% સંખ્યાના બાળકોને આરટીઇ અંતર્ગત મફત પ્રવેશ આપવો પડશે

a)

૧,૨

b)

૧,૨,૩

c)

d)

૧,૩

7.

હાડમારી વાળા વિસ્તારોમાં ભૂસ્ખલનોનું જોખમ ,પુર ,રસ્તાઓનો અભાવ અને નાના બાળકોને તેમના ઘરેથી શાળા સુધી જવામાં રહેલા જોખમને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે સ્થાનિક સત્તામંડળે શાળાઓની જગ્યા એવી રીતે રાખવી જોઈએ કે જેથી આવા જોખમો ઘટાડી શકાય. આરટીઇ 2012 માં કયા નિયમમાં આ જોગવાઈ કરેલી છે?

a)

b)

c)

d)

8.

આરટીઇ 2012 નું પ્રકરણ ત્રણ કયું છે?

a)

ખાનગી શાળા ને હસ્તગત કરવા બાબત

b)

રાજ્ય સરકાર અને સ્થાનિક સત્તા મંડળની ફરજો

c)

શાળાઓ અને શિક્ષકોની જવાબદારીઓ

d)

પ્રારંભિક

9.

RTE 2012 ના પ્રકરણ ત્રણ માં કુલ કેટલા નિયમોનો સમાવેશ કરવામાં આવેલો છે?

a)

b)

c)

d)

10.

આરટીઇ 2012 ના કયા નિયમમાં સ્કૂલ મેપિંગ હાથ ધરવા માટે

નો ઉલ્લેખ કરવામાં આવેલો છે

a)

૫,૬

b)

૨,૫,૬

c)

૬,૮

d)

11.

આરટીઇ 2012 મુજબ કઈ શાળાઓએ મંજૂર વર્ગોના 25% જેટલા નબળા અને વંચિત જૂથના બાળકોને મફત પ્રવેશ આપવો પડશે

a)

નિર્દિષ્ટ શાળાઓ

b)

ખાનગી શાળાઓ

c)

ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓ

d)

ઉપરોક્ત તમામ શાળાઓ

12.

આરટીઇ 2012 મુજબ દૂરના વિસ્તારના બાળકો ,અશક્ત બાળકો ,વંચિત જૂથના બાળકો ,નબળા વર્ગના બાળકો અને પ્રવેશ ન અપાયેલ કે પ્રારંભિક શિક્ષણ પૂર્ણ ન કરેલા બાળકોની નિયત તારીખથી કેટલી મુદતની અંદર ઓળખ કરવી જરૂરી છે

a)

૧ વર્ષ

b)

છ માસ

c)

ત્રણ મહિના

d)

બે વર્ષ

13.

આરટીઇ 2009 અને આરટીઈ 2012 મુજબ શાળાએ મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવા અંગેની જોગવાઈઓ અનુક્રમે કઈ કલમ અને કયા નિયમમાં કરવામાં આવેલી છે

a)

૧૨,૬

b)

૧૨,૫

c)

૧૧,૧૨

d)

૧૨,૧૧

14.

ખાસ તાલીમ અને ખાસ તાલીમ મેળવવા પાત્ર બાળકોની ઓળખ અંગેની જોગવાઈઓ આરટીઇ 2012 ના કયા નિયમોમાં અનુક્રમે કરવામાં આવેલી છે?

a)

૪,૬

b)

૪,૫

c)

૪,૭

d)

૪,૮

15.

RTE. 2012 ના નિયમ 6 અંતર્ગત કયું વિધાન કે વિધાનો ખોટા છે?

૧. રાજ્ય સરકાર અથવા સ્થાનિક સત્તામંડળે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે શાળામાં કોઈપણ બાળક સાથે જ્ઞાતિ ,વર્ગ ,ધર્મ અથવા જાતિને અધીન રહીને કોઈ દૂર ઉપયોગ કરવામાં ન આવે

૨.નબળા અથવા વંચિત જૂથના બાળકને વર્ગખંડ , મધ્યાહન ભોજન, રમતગમતના મેદાનમાં ,પીવાના પાણીના વપરાશમાં , શૌચાલય ના ઉપયોગમાં કે શૌચાલયની સફાઈ કરાવવામાં વર્ગીકૃત ન કરવામાં આવે કે તેમની સાથે ભેદભાવ રાખવામાં ન આવે તે સ્થાનિક સત્તામંડળે સુનિશ્ચિત કરવાનું રહેશે

a)

b)

c)

૧,૨

d)

બંને વિધાનો સાચા છે