wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

RTE 2012 part 11

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

રાજ્ય સલાહકાર પરિષદની રચના અને તેના કાર્યો અંગેની આરટીઇ 2012 માં કયા નિયમમાં જોગવાઈ કરવામાં આવેલી છે

a)

૩૦

b)

૩૧

c)

૩૨

d)

૩૩

2.

રાજ્ય સલાહકાર પરિષદના કુલ સભ્યોની સંખ્યા કેટલાથી વધુ ન હોય શકે?

a)

૧૫

b)

૧૦

c)

૧૨

d)

૧૬

3.

રાજ્ય સલાહકાર પરિષદના અધ્યક્ષ હોદ્દાની રૂએ પણ હોય છે

a)

પ્રાથમિક શિક્ષણ નિયામક

b)

નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામક

c)

પ્રાથમિક શિક્ષણનો હવાલો ધરાવતા સચિવ

d)

શિક્ષણ મંત્રી

4.

રાજ્ય સલાહકાર પરિષદ અધ્યક્ષ સિવાયના હોદ્દાની રુએ કેટલા સભ્યોને નિમણૂક આપવામાં આવે છે?

a)

b)

c)

d)

5.

રાજ્ય સલાહકાર પરિષદ ના હોદ્દાની રુએ રહેલા સભ્યો માં કેટલા નિયામકનો સમાવેશ થાય છે?

a)

b)

c)

d)

6.

રાજ્ય સલાહકાર પરિષદમાં હોદ્દાની રૂએ લેવામાં આવતા સભ્યો પૈકી કુલ કેટલા સચિવ રાખવામાં આવે છે?

a)

b)

c)

d)

7.

રાજ્ય સલાહકાર પરિષદની રચનામાં હોદ્દાની રૂએ લેવામાં આવતા સભ્યો પૈકી નીચેનામાંથી કયા સચિવનો સમાવેશ થતો નથી?

a)

પ્રાથમિક શિક્ષણનો હવાલો ધરાવતા સચિવ

b)

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના સચિવ

c)

નાણા સચિવ

d)

આદીજાતિ વિકાસના સચિવ

8.

રાજ્ય સલાહકાર પરિષદના નિમણૂક પામેલા સભ્યો કેટલા હોય છે?

a)

b)

c)

d)

૧૦

9.

રાજ્ય સલાહકાર પરિષદમાં નિમણૂક પામેલા સભ્યો ની સંખ્યા નીચેના પૈકી કઈ જોડ માં સાચી છે?

૧. SC, ST, minority સભ્ય

૨. CWSN વિશેષિત જ્ઞાન ધરાવતું વ્યક્તિ

  1. ૩. પ્રી પ્રાઇમરી એજ્યુકેશન વિશેષિત જ્ઞાન ધરાવતી વ્યક્તિ

  2. ૪. શિક્ષકોને તાલીમ આપવાના ક્ષેત્રે જ્ઞાન ધરાવતી વ્યક્તિ

a)

4,1,1,2

b)

4,2,1,1

c)

2,4,1,1

d)

4,1,2,2

10.

રાજ્ય સલાહકાર પરિષદને બેઠકોના અને તેના બીજા કાર્યોના સંકલનમાં કોણ સહાય પૂરી પાડશે?

a)

પ્રાથમિક શિક્ષણ વિભાગ

b)

GCERT

c)

REPA

d)

SCPCR

11.

રાષ્ટ્રીય સલાહકાર પરિષદના સભ્ય સચિવ તરીકે કોણ રહેશે?

a)

પ્રાથમિક શિક્ષણનો હવાલો ધરાવતા સચિવ

b)

પ્રાથમિક શિક્ષણ નિયામક

c)

સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર

d)

નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામક

12.

રાજ્ય સલાહકાર પરિષદની બેઠકો માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

a)

પરિષદની બે ક્રમિક બેઠકો વચ્ચેનો સમયગાળો ત્રણ માસથી વધુ રહેવો જોઈએ નહીં

b)

પરિષદની બેઠકો શિક્ષણ મંત્રી નક્કી કરે તેવા સમયે અને સ્થળે મળશે

c)

પરિષદની બેઠકોમાં 50% સભ્યો હાજર હોય તો બેઠકનું કોરમ પૂર્ણ ગણાશે

d)

અધ્યક્ષની ગેરહાજરીમાં પરિષદની બેઠકનું પ્રમુખ સ્થાન ઉપાધ્યક્ષ લેશે

13.

જે સલાહકાર પરિષદના નિમણૂક પામેલા સભ્યો પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી કેટલા વર્ષની મુદત માટે હોદ્દો ધારણ કરશે?

a)

b)

c)

d)

14.

રાજ્ય સલાહકાર પરિષદ ના નિમણૂક પામેલા સભ્યો પોતાનો હોદ્દો ક્યારે ગુમાવશે?

a)

સભ્ય કોઈ ગેરવર્તન કરે અથવા શારીરિક કે માનસિક રીતે અસમર્થ હોય ત્યારે

b)

તેના નાદાર સાબિત થયો હોય અથવા કામ કરવા માટે ઇનકાર કરે

c)

તે અસ્થિર મગજનો હોય અથવા સક્ષમ કોર્ટે તેને તેઓ હોવાનું જાહેર કર્યો હોય

d)

ઉપરોક્ત તમામ

15.

રાજ્ય સલાહકાર પરિષદની બેઠકોમાં લાગલગાટ કેટલી બેઠકોમાં ગેરહાજર રહેનાર સભ્ય પોતાનું સભ્યપદ ગુમાવે છે

a)

b)

c)

d)

16.

રાજ્ય સલાહકાર પરિષદ માં કોઈ સભ્યની કોઈ કારણસર જગ્યા ખાલી પડે તો રાજ્ય સરકારે કેટલા દિવસની મુદતની અંદર નવી નિમણૂક કરીને જગ્યા ભરવી પડશે

a)

૧૦૦

b)

૯૦

c)

૬૦

d)

૧૨૦