wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ PART 1

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ નો અધિનિયમ ક્રમાંક કયો છે?

a)

LIX

b)

LXI

c)

LIV

d)

LVI

2.

મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં કઇ તારીખ સુધી કરેલો સુધારો માન્ય ગણવામાં આવે છે?

a)

31-04-1988

b)

31-05-1987

c)

31-04-1987

d)

31-05-1988

3.

મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭માં કુલ કેટલા પ્રકરણ છે?

a)

8

b)

9

c)

11

d)

12

4.

મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ માં પ્રથમ પ્રકરણ પ્રારંભિકમાં કુલ કેટલી કલમો છે?

a)

1

b)

3

c)

4

d)

2

5.

મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭માં કલમ ૧ શું સુચવે છે?

a)

ટૂંકી સંજ્ઞા

b)

ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ

c)

વ્યાખ્યા

d)

પ્રારંભિક

6.

મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭માં વ્યાખ્યાને લગતી કલમ કઇ છે?

a)

1

b)

2

c)

3

d)

4

7.

મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ મુજબ વહીવટી અધિકારી એટલે .....

a)

કલમ ૨૧ હેઠળ નિમાયેલ સરકારી પ્રતિનિધિ

b)

કલમ ૨૨ હેઠળ નિમાયેલ સરકારી પ્રતિનિધિ

c)

કલમ ૨૧ અથવા ૨૨ હેઠલ નિમણૂંક પામેલ સરકારી પ્રતિનિધિ

d)

કલમ ૪૦ હેઠળ નિમાયેલ સરકારી પ્રતિનિધિ

8.

મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ માટે શું સુસંગત છે?

a)

આ અધિનિયમ સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડશે અને રાજપત્રમાં જાહેરનામુ પ્રસિધ્ધ થતાં અમલમાં આવશે

b)

આ અધિનિયમ મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ કહેવાશે.

c)

આ અધિનિયમ જે વિસ્તારોને મુંબઇ પ્રાથમિક શિક્ષણ (ગુજરાત વ્યાપ્તિ અને સુધારા) ૧૯૬૩ થી લાગુ પાડવામાં આવતો હશે એએ વિસ્તારોમાં મુંબઇ પ્રાથમિક શિક્ષણ (ગુજરાત વ્યાપ્તિ અને સુધારા) ૧૯૬૩ અમલમાં આવશે તે તારીખથી આ અધિનિયમ અમલીકૃત ગણાશે.

d)

આપેલા તમામ

9.

મુંબઇ પ્રાથમિક શિક્ષણ (ગુજરાત વ્યાપ્તિ અને સુધારા) અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો?

a)

1963

b)

1962

c)

1961

d)

1960

10.

ગુજરાત રાજ્ય અમલમાં આવ્યું (૧૯૬૦) એ પહેલા આ અધિનિયમમાં કેટલા સુધારા થયા?

a)

૧૨

b)

૨૮

c)

૨૫

d)

૧૬

11.

મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭માં કુલ કેટલા સુધારા થયા છે?

a)

૨૫

b)

૧૬

c)

૩૧

d)

૬૧

12.

મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭માં કયા હુકમથી પ્રાંતિક શબ્દને બદલે રાજ્ય શબ્દ દાખલ કરવામાં આવ્યો છે?

a)

૧૯૫૦ ના કાયદા સુસંગતીકરણના હુકમથી

b)

૧૯૫૦ ના મુંબઇ અધિનિયમ ૮ થી સુધારેલો

c)

૧૯૫૫ ના મુંબઇ અધિનિયમ ૨ થી સુધારેલો

d)

ઉપરના માંથી એક પણ નહીંં.

13.

મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ને રાજપત્રમાં કઇ તારીખે પ્રસિધ્ધ કરવામાં આવ્યો?

a)

૨૯ જાન્યુઆરી ૧૯૪૭

b)

૨૯ જાન્યુઆરી ૧૯૪૮

c)

૩૧ મે ૧૯૮૮

d)

૩૧ મે ૧૯૪૭

14.

ખાનગી પ્રાથમિક શાળાની માન્યતાને લગતી કલમ કઇ છે?

a)

કલમ ૪૦ ક

b)

કલમ ૪૦ ગ

c)

કલમ ૪૦ છ

d)

કલમ ૪૦ ખ

15.

મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ મુજબ "માન્ય શાળા" એટલે?

a)

સરકાર દ્વારા નિભાવવામાં આવતી શાળા

b)

સ્કુલબોર્ડ દ્વારા નિભાવાતી શાળા

c)

અધિકૃત નગરપાલિકા દ્વારા નિભવાતી શાળા

d)

આપેલા તમામ