NEW
Font size
WorksheetsRTE 2012 part 7
Total questions: 20
Worksheet time: 10mins
આરટીઇ 2009 અને 2012 માં શાળા વ્યવસ્થાપક સમિતિ અંગે અનુક્રમે કઈ કલમ અને કયો નિયમ છે?
૨૧,૧૬
૧૬,૨૧
૧૭,૨૨
૨૨,૧૭
કઈ શાળામાં શાળા વ્યવસ્થાપક સમિતિની રચના કરવાની હોતી નથી
કલમ ૨ (થ ) -૧ મુજબની શાળા
કલમ ૨ (થ ) -૨ મુજબની શાળા
કલમ ૨ (થ ) -૩ મુજબની શાળા
કલમ ૨ (થ ) - ૪ મુજબની શાળા
શાળા વ્યવસ્થાપક સમિતિની કેટલા સમયગાળામાં પુનઃરચના કરવાની હોય છે?
પ્રત્યેક વર્ષે
દર બે વર્ષે
દર ત્રણ વર્ષે
દર પાંચ વર્ષે
આરટીઇ 2012 મુજબ નિયત તારીખથી શાળાઓએ કેટલી મુદતની અંદર શાળા વ્યવસ્થાપક સમિતિની રચના કરવી જોઈશે
૩ માસ
૬ માસ
૧ માસ
૨ માસ
શાળા વ્યવસ્થાપક સમિતિમાં મહિલા સભ્યોની કેટલી સંખ્યા રહેશે?
૧૨
૬
૫૦
૯
શાળા વ્યવસ્થાપક સમિતિની રચનામાં કેટલી મહિલાઓ સભ્ય તરીકે રહેવી ફરજિયાત છે?
૧/૨
૩/૪
૧/૪
૧/૩
શાળા વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સંખ્યા કેટલી નક્કી કરવામાં આવેલી છે?
૧૫
૧૦
૧૨
૫
શાળા વ્યવસ્થાપક સમિતિમાં કેટલા માતા-પિતા કે વાલી સભ્યો રહેશે?
૯
૧૨
૬
૧૦
શાળા વ્યવસ્થાપક સમિતિમાં માતા-પિતા કે વાલી સભ્યો સિવાયના કેટલા સભ્યો હશે?
૩
૮
૬
૧૨
શાળા વ્યવસ્થાપક સમિતિમાં કેટલા ટકા સભ્યો બાળકોના માતા-પિતા કે વાલીઓમાંથી રાખવાનું નક્કી કરવામાં આવેલું છે?
૫૦
૭૫
૩૩
૭૦
શાળા વ્યવસ્થાપક સમિતિમાં વાલી ન હોય તેવા સભ્યો કેટલા ટકા હશે?
૭૫
૨૫
૩૩
૫૦
શાળા વ્યવસ્થાપક સમિતિમાં વાલી સભ્યો ન હોય એવા કેટલા સભ્યો હશે?
૧/૪
૩/૪
૧/૨
૧/૩
શાળા વ્યવસ્થાપક સમિતિમાં વાલી સભ્યો ન હોય એવી કેટેગરીમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી
સ્થાનિક સત્તા મંડળના ચૂંટાયેલા સભ્ય
વિદ્યાર્થી
મુખ્ય શિક્ષક અથવા શ્રેયાન શિક્ષક
સરપંચ
સહાયક અનુદાન મેળવતી શાળાઓના કિસ્સામાં વાલી સભ્ય ન હોય તેવા સભ્ય તરીકે કોને લઈ શકાય છે?
સંચાલક મંડળ અથવા ટ્રસ્ટ માંથી
શાળાના મુખ્ય શિક્ષક અથવા શ્રેયાન શિક્ષક
વિદ્યાર્થી
ઉપરોક્ત તમામ
જે ગામમાં સ્થાનિક મંડળ ન હોય તે ગામમાં વાલી સભ્ય સિવાયના સભ્યની નિમણૂક માટેનું કયું વિધાન ખોટું છે?
ગામમાં મંડળ ન હોય તો નજીકના ગામમાં નું મંડળમાંથી કોઈ સભ્ય લેવાનો થશે
સમિતિના અધ્યક્ષ દ્વારા આ સભ્યનું નામ નિયુક્ત કરવાનું થશે
આવા સભ્યની જગ્યાએ વિદ્યાર્થી લઈ શકાશે
ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે
શાળા વ્યવસ્થાપક સમિતિમાં શાળાના મુખ્ય શિક્ષકનો સમિતિમાં હોદ્દો કયો રહેશે?
અધ્યક્ષ
ઉપાધ્યક્ષ
સભ્ય નિયંત્રક (કન્વીનર)
રોકત પૈકી એક પણ નહીં
શાળા વ્યવસ્થાપક સમિતિની બેઠક કેટલા મહિનામાં ઓછામાં ઓછી એક વખત મળવી જરૂરી છે?
૧
૨
૩
૪
શાળા વ્યવસ્થાપક સમિતિએ તૈયાર કરેલી શાળા વિકાસ યોજના ના અમલીકરણ અંગેનો પોતાનો મૂલ્યાંકન કરતો વાર્ષિક રીપોર્ટની નકલ કોને મોકલવી જોઈશે
સમૂહ પ્રાપ્તિસ્થાન કેન્દ્રના સંકલનકારને
ગ્રામ સભા સમક્ષ મૂકવા માટે ગ્રામ પંચાયતને
ઉપરોક્ત બંનેને
ઉપરોક્ત પૈકી એક પણ ને નહીં
શાળા વ્યવસ્થાપક સમિતિ એ તૈયાર કરેલા હિસાબોને કેટલા સમયગાળાની અંદર સ્થાનિક સત્તા મંડળને ઉપલભ્ય કરાવવા જોઈશે
૧ માસ
૩ માસ
૨ માસ
૬ માસ
શાળા વ્યવસ્થાપક સમિતિએ તૈયાર કરેલા વાર્ષિક હિસાબો કોને ઉપલબ્ધ કરવા જોઈશે
સ્થાનિક સત્તામંડળને
વહીવટી અધિકારીને
CRC કો-ઓર્ડીનેટરને
ઉપરોક્ત તમામને
