Font size
WorksheetsQuiz unit 2.1
Total questions: 20
Worksheet time: 3mins
ઉદ્યોગો મુખ્યત્વે શેના પર આધારિત છે?
સમાજ
ઔદ્યોગિક પ્રવૃત્તિ
કુદરત
આર્થિક બાબત
નીચેનામાંથી માનવ સમાજનું આવશ્યક લક્ષણ કયું છે?
સમાજ
સંસ્કૃતિ
વ્યક્તિ
રીતરિવાજ
માનવીના સામાજિક સંબંધોની રચના શેના દ્વારા થાય છે?
સમાજ
વ્યક્તિ
સંસ્કૃતિ
વારસો
સંસ્કૃતિ એટલે માનવ સમાજનો.....
બૌદ્ધિક વારસો
આધ્યાત્મિક વારસો
કલાત્મક વારસો
ઉપરોકત તમામ
આધુનિકતા માટે અંગ્રેજી મૂળ શબ્દ modern શેના પરથી આવ્યો?
Made
Mod
Mode
Modern
કાલ માર્ક ના મતે સમાજમાં સામજિક રૂપાંતરણનું કારણ છે...
સમાજ
સંસ્કૃતિ
આધુનિકતા
ઉદ્યોગ
નીચેનામાંથી કઈ બાબત આધુનિકતા માટે સાચી છે.
આધુનિકતા સ્થિર નથી
આધુનિક સમય પ્રમાણે પ્રાચીન તરફ ગતિ કરે છે
આધુનિકતા આધુનિકીકરણને જન્મ આપે છે
ઉપરોક્ત તમામ
લોકશાહીનો પ્રાણ છે....
લોકો
લોકોનો મત
બહુમતી
ઉપરોક્ત તમામ
લોકશાહીમાં પાયાનું તત્વ છે....
લોકો
બહુમતી
કાયદો
મતદાન
democracy એ કયા બે ગ્રીક શબ્દ પરથી ઉતરી આવી?
demo kratien
demos cartien
demo cartien
demos kratien
નીચેનામાંથી કઈ બાબત ખોટી છે?
સમાજ અને સંસ્કૃતિ બાહ્ય પરિબળોને કારણે બદલાય છે
ઓદ્યોગીકરણને કારણે આધુનિકતા આવી.
આધુનિકતા લોકશાહી અને વ્યક્તિગત સ્વાયત્તતાનું સંવર્ધન કર્યું.
ઉપરોક્ત માંથી એક પણ નહીં
બિનઅંગત ધોરણે પરીક્ષણ અંતર્ગત
1 બાળક પર અંગત ધ્યાન આપીને ભણાવો.
2 બાળકનું પરીક્ષણ બિન અંગત ધોરણે કરો.
માત્ર 1 સાચું
માત્ર 2 સાચું
1 અને 2 બંને ખોટાં
1 અને 2 બંને સાચા
વીસમી સદીના ઉત્તરાર્ધમાં દુનિયામાં પ્રાથમિક જરૂરિયાત સંદર્ભે શેનો સમાવેશ થયો?
રોટી, કપડા
કપડા, મકાન
શિક્ષણ
રોટી-કપડા-મકાન
જૂની વિચારધારાના પ્રમાણે શિક્ષણ વ્યવસ્થાનો છેવાડાનો માણસ કોણ છે?
વિદ્યાર્થી
શિક્ષક
વાલી
શાળા
ઉદ્યોગો એ ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતા કુદરત પર આધાર રાખવો પડતો નથી.
હા
ના
ઉદ્યોગોના કારણે આર્થિક પ્રવૃત્તિમાં નિશ્ચિતતા આવી.
હા
ના
આધુનિકતા અને પરંપરા એકબીજાના પર્યાય છે.
હા
ના
ઔદ્યોગિકીકરણ એ એક બાહ્ય પરિબળ છે.
હા
ના
શિક્ષણ એ સમાજની પેટા પદ્ધતિ (sub System) છે.
હા
ના
ઓદ્યોગિકીકરણ ના કારણે વ્યક્તિવાદ નો જન્મ થયો.
હા
ના
