wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

RTE 2005 chapter 6 part 1

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાને રક્ષણ અંગેની આરટીઆઇ 2005 ની કલમ કઈ છે?

a)

૨૧

b)

૨૨

c)

૨૩

d)

૨૪

2.

સરકારી ગુપ્ત બાબત અધિનિયમ 1923 અથવા બીજા કોઈ કાયદામાં ગમે તે મજકુર હોય તે છતાં આરટીઆઇ 2005ની જોગવાઈઓની અસર રહેશે. આ અંગેની કલમ કઈ છે?

a)

૨૧

b)

૨૨

c)

૨૩

d)

૨૪

3.

આરટીઆઇ 2005 ની કલમ 22 શું છે?

a)

શુદ્ધબુદ્ધિથી લીધેલા પગલાં ને રક્ષણ

b)

અધિનિયમની ઉપરવટ અસર

c)

ન્યાયાલયની હકુમતને બાધ

d)

અમુક સંગઠનોને અધિનિયમ લાગુ ન પડવા બાબત

4.

કોઈપણ ન્યાયાલયમાં RTI 2005 અંતર્ગત કોઈપણ દાવા અરજી અથવા બીજી કાર્યવાહી દાખલ કરી શકાશે નહીં. આ અંગે ની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે

a)

21

b)

22

c)

23

d)

24

5.

અનુસૂચિ 2 અંતર્ગત આરટીઆઇ 2005 ની કલમ કઈ છે?

a)

21

b)

22

c)

23

d)

24

6.

આરટીઆઇ 2005 ની કલમ 24 શું છે?

a)

ન્યાયાલયની હકુમતને બાધ

b)

અમુક સંગઠનોને અધિનિયમ લાગુ ન પડવા બાબત

c)

દેખરેખ રાખવા અને અહેવાલ આપવા બાબત

d)

અધિનિયમની ઉપરવટ અસર

7.

સરકાર દ્વારા સ્થપાયેલ હોય તેવા ગુપ્તચર અને સલામતી સંગઠનો અથવા આવા સંગઠનો એ સરકારને પૂરી પાડેલી કોઈ માહિતી જાહેર કરવાની રહેશે નહીં આરટીઆઇ 2005માં આ અંતર્ગત કઈ કલમ છે?

a)

૨૩

b)

૨૪

c)

૨૫

d)

૨૬

8.

આરટીઆઈ 2005 ની કલમ 24 માં ગુપ્તચર સંગઠનો એ કઈ માહિતી આપવાની રહેશે?

a)

ભ્રષ્ટાચાર સંબંધિત અને માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપોને લગતી માહિતી

b)

વાર્ષિક અહેવાલ અંગેની માહિતી

c)

ગુપ્તચાર સંસ્થાઓના સ્ટાફ અંગેની માહિતી

d)

ગુપ્તચર સંસ્થાઓની સરકાર સાથેની મંત્રણાઓના રિપોર્ટ

9.

માનવ અધિકારોના ઉલ્લંઘનના આક્ષેપોના સંબંધમાં મળેલ અરજી સંબંધિત માહિતી કેટલા અરજી મળ્યાના કેટલા સમયમાં પૂરી પાડવી જોઈશે?

a)

30 દિવસ

b)

35 દિવસ

c)

45 દિવસ

d)

48 કલાક

10.

માનવ અધિકારોના ઉલંઘનના આક્ષેપોના સંબંધમાં માંગેલી માહિતી આપતા પહેલા કોની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે?

a)

માત્ર કેન્દ્રીય માહિતી પંચ

b)

કેન્દ્રીય માહિતી પંચ અને યથાપ્રસંગ રાજ્ય માહિતી પંચ

c)

રાજ્ય માહિતી પંચ

d)

જાહેર માહિતી અધિકારી

11.

આરટીઆઇ 2005 મુજબ અનુસૂચિત 2 માં સુધારો કરવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે?

a)

22

b)

23

c)

24

d)

25

12.

આરટીઆઇ 2005 મુજબ અનુસૂચિ બે માં કોઈ સુધારો વધારો કરવાનો હોય તો આ અંગેનું જાહેરનામું કોની સમક્ષ રજૂ કરવાનું હોય છે?

a)

સંસદ કે યથાપ્રસંગ વિધાનમંડળના બંને ગૃહો સમક્ષ

b)

કેન્દ્રીય માહિતી પંચ કે યથા પ્રસંગ રાજ્ય માહિતી પંચ સમક્ષ

c)

રાજ્યપાલ

d)

રાષ્ટ્રપતિ

13.

આઈ.ટી.આઈ 2005 મુજબ પ્રકરણ-૬ કયું છે?

a)

કેન્દ્રીય માહિતી પંચ

b)

રાજ્ય માહિતી પંચ

c)

પ્રકિર્ણ

d)

સમુચિત સરકારની સત્તાઓ

14.

આરટીઆઇ 2005 ના પ્રકરણ છ માં કુલ કેટલી કલમો સમાવિષ્ટ છે?

a)

10

b)

11

c)

12

d)

13

15.

આઈ.ટી.આઈ 2005 મુજબ માહિતી પંચે તૈયાર કરેલ વાર્ષિક અહેવાલની એક નકલ કોને મોકલવાની હોય છે?

a)

સમુચિત સરકાર

b)

રાષ્ટ્રપતિ

c)

રાજ્યપાલ

d)

દરેક જાહેર સત્તા મંડળોને

16.

આઈ.ટી.આઈ 2005 મુજબ માહિતી પંચ દ્વારા સરકારને મળેલ વાર્ષિક અહેવાલની નકલ સરકારે કોને મોકલવાની હોય છે?

a)

રાષ્ટ્રપતિ

b)

સંસદ અથવા યથાપ્રસંગ વિધાનમંડળના બંને ગૃહોને

c)

તમામ જાહેર સત્તા મંડળોને

d)

વિરોધપક્ષને

17.

આઈ ટી આઈ 2005 મુજબ દેખરેખ રાખવા અને અહેવાલ આપવા બાબતની કલમ કઈ છે

a)

23

b)

24

c)

25

d)

26

18.

માહિતી પંચ સત્તામંડળને તેના અભિપ્રાય મુજબ આવી સુસંગતતાને પ્રોત્સાહન આપવા માટે લેવા આવશ્યક હોય તેવા પગલાં નિર્દિષ્ટ કરતી ભલામણ કરી શકશે આવી જોગવાઈ આરટીઆઇ 2005 ની કઈ કલમમાં કરવામાં આવેલી છે?

a)

૨૨

b)

૨૩

c)

૨૪

d)

૨૫