NEW
Font size
WorksheetsRTI 2005 chapter 5
Total questions: 16
Worksheet time: 8mins
RTI 2005 મુજબ પ્રકરણ પાંચ કયું છે?
કેન્દ્રીય માહિતી પંચ
રાજ્ય માહિતી પંચ
માહિતી પંચની સત્તા કાર્યો ફરજ અને દંડ
માહિતી પંચની સત્તા અને કાર્યો ,અપીલ અને દંડ
આરટીઆઇ 2005 મુજબ કલમ 18 કઈ છે?
માહિતી પંચની સત્તા અને કાર્યો
હોદ્દાની મુદત અને સેવાની શરતો
અપીલ
દંડ
કોઈપણ માહિતી પંચ કોઈપણ બાબતમાં તપાસ કરતી વખતે કોર્ટની સત્તા વાપરી શકે છે?
ફોજદારી કોર્ટ
દીવાની કોર્ટ
ફોજદારી અને દીવાની કોર્ટ બંને
કોઈ કોર્ટની સત્તા વાપરી શકાતી નથી
માહિતી પંચ કયા અધિનિયમ અંતર્ગત દીવાની ન્યાયાલયમાં નિહિત થયેલી સત્તાઓ વાપરી શકશે?
દીવાની કાર્યરીતિ અધિનિયમ 1972
દીવાની કાર્યરીતિ અધિનિયમ 1907
દીવાની કાર્યરીતિ અધિનિયમ 1924
દીવાની કાર્યરીતિ અધિનિયમ 1908
માહિતી પંચ કઈ સત્તા વાપરી શકશે?
વ્યક્તિઓને બોલાવવા હાજર રહેવા માટે ફરજ પાડવી અને સોગંદ પર મૌખિક અથવા લેખિત પુરાવા આપવા માટે અને દસ્તાવેજો અથવા માહિતી પૂરી પાડવા
સોગંદનામા પર પુરાવો મેળવવાની
કોઈ ન્યાયાલય અથવા કચેરીમાંથી તેના જાહેર રેકર્ડ અથવા તેની પ્રતોની માંગણી કરવાની
ઉપરની તમામ બાબતો
આરટીઆઇ 2005 મુજબ કલમ 19 શું છે?
માહિતી પંચ ની સત્તા અને કાર્યો, અપીલ અને દંડ
અપીલ
દંડ
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
અપીલ અંગે કયું વિધાન સાચું નથી?
1. કોઈપણ માહિતી યાચક કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા રાજ્યના જાહેર માહિતી અધિકારી કરતા ઉપલો દરજ્જો ધરાવતા હોય તેવા અધિકારીને અપીલ કરી શકશે.
2. અપીલ બે વખત સુધી કરી શકાશે અને આ અપીલ માટે ચોક્કસ જોગવાઈ કરેલી મુદત પછી કરવામાં આવેલી અપીલોને ધ્યાનમાં લેવામાં આવતી નથી
3. ત્રાહિત પક્ષકારને લગતી માહિતી માટે અપીલ કરી શકાતી નથી
1
2
3
તમામ
આરટીઆઇ 2005 મુજબ પ્રથમ અપીલ કેટલા દિવસમાં કરવી જોઈએ?
30
45
15
20
આરટીઆઇ 2005 મુજબ બીજી અપીલ માટે કેટલા સમયની મર્યાદા છે?
30 દિવસ
40 દિવસ
60 દિવસ
90 દિવસ
આરટીઆઇ 2005 મુજબ બીજી અપીલ કોને કરવામાં આવે છે?
કેન્દ્રીય માહિતી પંચ અથવા યથાપ્રસંગ રાજ્ય માહિતી પંચ
જિલ્લા કલેકટર
રાજ્ય સરકાર
માહિતી ન આપનાર કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા રાજ્યના જાહેર માહિતી અધિકારીના ઉપલા અધિકારી
આરટીઆઇ 2005 મુજબ દંડને લગતી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે?
17
18
19
20
આરટીઆઈ 2005 મુજબ કેન્દ્રીય માહિતી પંચ અથવા રાજ્ય માહિતી પંચ દ્વારા કરવામાં આવેલા દંડની રકમ પ્રત્યેક દિવસને આધારે કેટલા રૂપિયા હોય છે?
૨૦૦
૨૫૦
૩૦૦
૫૦૦
આઈ.ટી.આઈ 2005 મુજબ માહિતી પંચ મહત્તમ કેટલા રૂપિયા સુધીનો દંડ કરી શકે છે?
10000
100000
25000
50000
આરટીઆઇ 2005 મુજબ માહિતી પંચ મહત્તમ કેટલા દિવસ સુધી દંડ કરી શકશે?
100
200
150
365
આરટીઆઇ 2005 ની કલમ 20 અનુસાર કયુ વિધાન કે વિધાનો સાચા નથી?
1. આ દંડ માત્ર માહિતી પંચ કરી શકે છે.
2. દિવસ માટે 250 રૂપિયા અને કુલ દંડની રકમ 25,000 કરતાં વધે નહીં તેથી હોઈ શકે.
3. માહિતી પંચ જાહેર માહિતી અધિકારીની વિરુદ્ધ શિસ્ત વિશે પગલા લેવાની ભલામણ કરી શકશે
1,3
3
1,2
તમામ સાચા છે
આઈ.ટી.આઈ 2005 ના પ્રકરણ 5 માં કુલ કેટલી કલમો છે?
૩
૪
૬
૫
