wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

DRAMA AND ART IN EDUCATION

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

નીચેનામાંથી ક્યા વેદમાંથી અભિનય લેવામાં આવ્યો છે?

From which of the following Vedas is the acting taken?

a)

ઋગ્વેદ

Rig Veda

b)

સામવેદ

Samaveda

c)

યજુવેદ

Yajuveda

d)

અથર્વવેદ

Atharva Veda

2.

પર્વતોમાં જેમ સુમેરુ, પંખીઓમાં ગરુડ અને મનુષ્યમાં રાજા મુખ્ય છે, તેમ કલાઓમાં ચિત્રકલા સૌથી મોખરે છે. આ વાક્ય ક્યા પુરાણમાંથી લેવામાં આવ્યુ છે.

Just as the Sumeru in the mountains, the eagle in the birds, and the king in man, so painting is at the forefront of the arts. From which Purana is this sentence taken?

a)

શિવ પુરાણ

Shiva Purana

b)

વિષ્ણુ પુરાણ

Vishnu Purana

c)

ગરુડ પુરાણ

Garuda Purana

d)

ઉપરમાંથી કોઇ નહી

None of the above

3.

હોલીનૃત્ય ક્યા રાજ્ય સાથે જોડાયેલુ છે?

Holi dance is associated with which state?

a)

બિહાર

Bihar

b)

પંજાબ

Punjab

c)

રાજસ્થાન

Rajasthan

d)

હરિયાણા

Haryana

4.

રોલ પ્લે માટે કેટલો સમય રાખવામાં આવે છે?

How much time is reserved for role play?

a)

5 to 7 minutes

b)

4 to 6 minutes

c)

5 to 8 minutes

d)

4 to 7 minutes

5.

આગગાડી નાટક નીચેનામાંથી કોણું છે

AAG-GADI play is one of the following

a)

C.C. Mehta

b)

Umashankar Joshi

c)

Shahubuddin Rathore

d)

None of the above

6.

નીચેનામાંથી કોણ અભિનય સમ્રાટ તરીકે ઓળખાય છે?

Which of the following is known as the acting emperor?

a)

Naresh Kanodia

b)

Arvind Trivedi

c)

Upendra Trivedi

d)

None of the above

7.

હેમુ ગઢવીના પત્નીનું નામ જણાવો.

Name the wife of Hemu Gadhvi.

a)

નાનબા

Nanba

b)

બાબુબા

Babuba

c)

હરિબા

Hariba

d)

માનબા

Manaba

8.

બિરજુ મહારાજ ક્યા નૃત્ય સાથે જોડાયેલા છે?

Birju Maharaj is associated with which dance form?

a)

Bharatnatay

b)

Kuchipudi

c)

Kathak

d)

Manipuri

9.

વિશ્વ વન દિન ક્યારે ઉજવાય છે?

When is World Forest Day celebrated?

a)

March 21

b)

21 February

c)

January 21

d)

July 21

10.

નાટ્ય અને કલાનો વર્ગખંડમાં વિનિયોગ શા માટે કરવો જોઇએ?

Why should drama and art be used in the classroom?

a)

સમસ્યાના ઉકેલ માટે

To solve the problem

b)

પ્રત્યાયન ક્ષમતા માટે

For communication ability

c)

માનવીય સંવેદનાના વિકાસ માટે

For the development of human consciousness

d)

ઉપરના તમામ

all of above

11.

Who is associated with Kumar Monthly?

કુમાર માસિક સાથે કોણ જોડાયેલા છે.

a)

Ravishankar Raval

b)

Kanu Desai

c)

Rasiklal Parikh

d)

Somalal Shah

12.

સંગીત મકરંદ નામનો ગ્રંથ કોણે લખ્યો છે?

Who wrote the book 'Sangeet Makrand'?

a)

Pandit Sarangdev

b)

Pandit Narad

c)

Pandit Ahobas

d)

None of the above

13.

In which year did Diwali receive Padma Shri?

a)

1980

b)

1985

c)

1990

d)

1995

14.

When is Science Day celebrated?

a)

18 February

b)

February 24

c)

28 February

d)

May 1

15.

નીચેનામાંથી કઇ સમસ્યાનું નિરાકરણ નાટ્ય અને કલા દ્વારા લાવી શકાય છે.

Which of the following problems can be solved through drama and art?

a)

ગરીબી

Poverty

b)

બેકારી

Unemployment

c)

વસ્તી વધારો

Population growth

d)

ઉપરની બધી જ

All of the above