NEW
Font size
WorksheetsRTE 2009 part 5
Total questions: 20
Worksheet time: 10mins
આરટીઇ 2009 અધિનિયમની શરૂઆત અગાઉ સ્થાપેલી શાળા જો તેની અનુસૂચિમાં નિર્દેશ કરેલા ધોરણો અને માપદંડ પૂર્ણ ન કરતી હોય તો આવી શરૂઆતની તારીખથી કોણે કેટલા વર્ષની અંદર આવા ધોરણ અને માપદંડ પોતાના ખર્ચે પરિપૂર્ણ કરવાના રહેશે
૫
૩
૨
૧
શાળા માટેના ધોરણ અને માપદંડ સુચવતી આરટીઇ 2009 ની કલમ કઈ છે?
૧૮
૧૯
૨૦
૧૭
અનુસૂચિ સુધારવાની સત્તા કોની પાસે છે?
યોગ્ય સરકાર
કેન્દ્ર સરકાર
રાજ્ય સરકાર
સંઘ સરકાર
RTE 2009 માં અનુસૂચિ સુધારવાની સત્તા અંગેની કલમ કઈ છે
19
18
20
17
આરટીઇ 2009 ની કલમ 21 શું દર્શાવે છે?
શાળા વ્યવસ્થાપન સમિતિ
શાળા વિકાસ યોજના
શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ
અનુસૂચિ સુધારવાની સત્તા
શાળા વિકાસ યોજના અંગેની આરટીઇ ની કલમ કઈ છે
૨૧
૨૨
૨૩
૨૪
એસએમસી માં કેટલા સભ્યશ્રીઓ મહિલાઓ રહેશે?
૧/૨
૧/૩
૩/૪
૧/૪
SMC ની રચનામાં વાલી સભ્યો કેટલા ટકા રહેશે
૫૦
૭૫
૮૦
૧૦૦
એસએમસી ની રચનામાં સભ્ય તરીકે કોણ હોઈ શકશે નહી?
માતા પિતા
શિક્ષકો
શિક્ષણ વિદ
ગામના સરપંચ
જો લઘુતમ લાયકાત ધરાવતા શિક્ષકો પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ ન હોય તો કેન્દ્ર સરકાર તેને જરૂરી લાગે તો જાહેરનામું બહાર પાડીને વધુમાં વધુ કેટલા વર્ષના સમય માટે શિક્ષક તરીકે નિમણૂક માટે લઘુત્તમ લાયકાતમાં તે જાહેરનામામાં નિર્દેશ કરવામાં આવે તેટલી છૂટછાટ મૂકી શકશે?
૩
૧
૫
આવી કોઈપણ પ્રકારની જોગવાઈ નથી
લઘુતમ લાયકાત ન ધરાવનાર શિક્ષકે કેટલા વર્ષની અંદર આવી લઘુત્તમ લાયકાત પ્રાપ્ત કરવાની રહેશે?
૩
૧
૫
૪
શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતો અંગે આરટીઇ 2009ની કલમ કઈ છે?
૨૧
૨૨
૨૩
૨૪
આરટીઇ 2009 ની કલમ 24 શું છે?
શાળા વિકાસ યોજના
શિક્ષકોની નિમણૂક માટેની લાયકાત અને નોકરીની શરતો
શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર
શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ
વિદ્યાર્થી- શિક્ષક ગુણોત્તર અંગેની આરટી ની કલમ કઈ છે
૨૩
૨૫
૨૪
૨૬
શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા અંગેની આરટીઈ 2009 ની કલમ કઈ છે
૨૩
૨૪
૨૫
૨૬
RTE 2009 અધિનિયમ શરૂ થયાની તારીખથી કેટલા મહિનાની અંદર યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તા તંત્રએ અનુસૂચિમાં નિર્દેશ કર્યા મુજબ વિદ્યાર્થી શિક્ષકોનો ગુણોત્તર દરેક શાળામાં જળવાય તે સુનિશ્ચિત કરશે
1
3
6
12
આરટીઇ 2009 મુજબ શિક્ષકોની મંજૂર કરેલી કુલ સંખ્યાના કેટલા ટકા કરતા ખાલી જગ્યાઓ ન રહે તે યોગ્ય સરકાર અથવા સ્થાનિક સત્તા તંત્ર સુનિશ્ચિત કરશે
૫
૧૦
૧૫
૫૦
શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મૂકવા ઉપર પ્રતિબંધ અંગેની આરટીઇ 2009 ની કલમ કઈ છે?
૨૭
૨૪
૨૫
૨૬
શિક્ષકોના ખાનગી ટ્યુશન ઉપર પ્રતિબંધ દર્શાવતી આરટીઇ 2009 ની કલમ કઈ છે?
૨૬
૨૭
૨૮
૨૯
આરટીઇ 2009 ની કલમ 27 મુજબ શિક્ષકોને કઈ બિન શૈક્ષણિક કામગીરી સોંપી શકાશે
વસ્તી ગણતરીની કામગીરી
ચૂંટણીને લગતી ફરજો
આપત્તિ રાહત ફરજ
તમામ
