NEW
Font size
Worksheetsvachnamrut quiz 3
Total questions: 16
Worksheet time: 32mins
પ્રેમાનંદ સ્વામી રચિત કઈ સ્તુતિનું ગાન આપણે નિત્ય સાયંકાળે કરીએ છીએ. ?
શ્રી રાધિકિષ્ટક
રામકૃષ્ણ ગોવિંદ જય જય
નિર્વિકલ્પ ઉત્તમ અતિ
નિર્વિકલ્પ ઉત્તમ અતિ એ સ્તુતિમાં ભક્ત ભગવાન પાસે કેટલા વરદાન માંગે છે ?
11 વરદાન
7 વરદાન
3 વરદાન
નિર્વીકલ્પ ઉત્તમ અતિ એ સ્તુતિમાં કેટલા નિયમો પાલન કરવાના કહ્યા છે ?
એકાદશ નિયમો
સાત નિયમો
શિક્ષાપત્રીના નિયમો
નિર્વિકલ્પ સ્તુતિમાં આપણે પ્રથમ વરદાન શું માગીએ છીએ ?
મહારાજ ! તમારી નિર્વિકલ્પ ભક્તિ આપો.
હે મહારાજ ! તમારા ભક્તનો સંગ આપો.
હે મહારાજ ! મને તમારા સ્વરૂપનો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય એવું વરદાન આપો.
નિર્વિકલ્પ સ્તુતિમાં આપણે બીજું વરદાન શું માગીએ છીએ?
મહાત્મ્યજ્ઞાનેયુક્ત એવી એકાંતિકી ભક્તિ.
તમારો અને તમારા ભક્તનો દ્રોહ ક્યારેય ન થાય
મારા ભક્તપણામા કોઈ પ્રકારે દોષ ન રહે.
નિર્વિકલ્પ સ્તુતિમાં સાતમું વરદાન શું માગ્યું છે ?
એકાંતિક ભક્તોનો સમાગમ આપો.
હું તમારા દાસનો દાસ બની રહું.
મને તમારુ અને તમારા ભક્તોનું નિત્ય દર્શન થાય.
દરરોજ સાંજે નિર્વિકલ્પ સ્તુતિનું ગાન કરવાથી ભક્તોને શાની પ્રાપ્તિ થાય ?
સંપૂર્ણ શિક્ષાપત્રીનો પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય
નિત્યનિયમ પાઠ કર્યાનો સંતોષ પ્રાપ્ત થાય.
ભગવાનના ધામની પ્રાપ્તિ થાય.
નિર્વિકલ્પ સ્તુતિમાં બતાવેલા 11 નિયમોનું પાલન કરવાથી શું ફળ થાય ?
પ્રેમાનંદ કહે ધામમેં જાઓ નિશંક જગજીત.
કરો શ્રીહરિ પદ પ્રીત .
ભજો શ્રીસહજાનંદ પદ છોડી ઔર સબ આશ.
નિર્વિકલ્પ સ્તુતિમાં જે વરદાન માગ્યા છે, તે પ્રકારના વરદાન કયા કીર્તનમાં પણ માંગેલા છે?
હરિકૃષ્ણ હૈયાનો મારે હાર છે જી હો .
ધર્મકુંવર હરિકૃષ્ણજી તમે ભકતપતિ ભગવાન
પ્રભો સદવિદ્યાના અમ હ્રદય સંસ્કાર ભરજો.
કેવી ભક્તિ કરવાથી ભગવાન રાજી થાય?
.માહાત્મ્ય જ્ઞાને યુક્ત એવી એકાંતિકી ભક્તિ.
ધર્મ જ્ઞાન વૈરાગ્ય રહિત એવી ભક્તિ
.ઈર્ષ્યાએ અને ભકતિએ રહિત એવી ભક્તિ
ભગવાન પાસે દરરોજ શું માંગવું જોઈએ?
સુખ સમૃદ્ધિ, સમબુદ્ધિ અને સ્વાસ્થ્ય.
નિશ્ચય,ભક્તિ, નિર્દોષબુધ્ધિ, સંત સમાગમ.
સદવિદ્યાના સંસ્કાર
ભગવાન પોતાના ભક્તોને શું નથી આપતા ?
એકાંતિકી ભક્તિ
પ્રેમલક્ષણા ભક્તિ
નવધા ભક્તિ
આપણે કેવી ભક્તિ કરીએ છીએ ?
નિષ્કામ ભક્તિ
સકામ ભક્તિ
ધર્મ સહિત ભક્તિ
વચનામૃતમાં કોની ભક્તિ વખાણી છે ?
મીરાબાઈની
નરસિંહ મહેતાની
ગોપીઓની
ભક્તિના કીર્તનોની રચના કોણ કરી શકે ?
અભક્ત કવિ
સાહિત્ય રસિક કવિ
પ્રેમ ભક્તિથી ભરેલા કવિ
વચનામૃત ઓનલાઇન સભામાં કોણ ભાગ લઈ શકે ?
વચનામૃત શિબિરાર્થીઓ
વચનામૃતમાં રસ ધરાવનારા
વચનામૃત જિજ્ઞાસુ
