Worksheetsસામાન્ય જ્ઞાન : સામાજિક વિજ્ઞાન
Total questions: 15
Worksheet time: 11mins
વિશ્વ પર્યાવરણ ક્યારે ઉજવવામાં આવે છે ?
5 મી એપ્રિલ
5 મી મે
5 જૂન
5 મી જુલાઇ
આપેલ ચિત્ર ઓળખો.
સરદારસિંહ રાણા
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યય
શ્યામજી કૃષ્ણવર્મા
ગોપાલ કૃષ્ણ ગોખલે
આપેલ ચિત્ર ઓળખો.
બિપિનચંદ્ર પાલ
વીર દામોદર સાવરકર
ખુદીરામ બોઝ
બાળ ગંગાધર તિલક
મને ઓળખો : હું પૃથ્વીનો જોડિયો ભાઈ છું.
શુક્ર
ગુરુ
મંગળ
શનિ
નીચેનામાંથી કોનો સમાવેશ અભિલેખોમાં થયો નથી ?
શિલાલેખ
ગોપાલ લેખ
તામ્રપત્ર
ભોજપત્ર
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
સિક્કા ઈતિહાસ જાણવાનો અગત્યનૂ સાધન છે.
પંચમહાલના સિક્કા ભારતના સૌથી નવીનતમ સિક્કા માનવામાં આવે છે.
સિક્કાઓ જે તે રાજ્યની સામાજિક , ધાર્મિક માહિતી આપી શકે છે.
સોના - ચાંદીના સિક્કા ગુપ્ત યુગમાં બનતા હતા.
યોગ્ય ક્રમ પસંદ કરો.
તાલુકા પંચાયત , ગ્રામ પંચાયત , જિલ્લા પંચાયત
તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત , ગ્રામ પંચાયત
ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત
ગ્રામ પંચાયત , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયત
અયોગ્ય જોડ શોધો.
ગ્રામ પંચાયત - તલાટી કામ મંત્રી
તાલુકા પંચાયત - તાલુકા વિકાસ અધિકારી
નગરપાલિકા - મ્યુનિસિપલ કમિશ્નર
જિલ્લા પંચાયત - જિલ્લા વિકાસ અધિકારી
ગણ રાજ્યના સમયમાં માટીના વાસણો પર જે ચિત્રકામ કરવામાં આવતું તેને શું કહેવામાં આવે છે ?
તામ્રપત્ર
ભોજપત્ર
ધૂસરપાત્ર
તાડપત્ર
નીચેનામાંથી કયો ગ્રહ આંતરિક ગ્રહ નથી ?
બુધ
મંગળ
પૃથ્વી
ગુરુ
આપેલ ચિત્ર ઓળખો.
જગન્નાથપૂરી
રાણકી વાવ
મોઢેરા સૂર્ય મંદિર
કોર્ણાકનું સૂર્ય મંદિર
નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન ખોટું છે ?
ગણ રાજ્યમાં સભા ભરાતી તેને સંથાગાર કહેતા.
ગણ રાજ્યના સમયમાં ખેતી પાક પર આવકનો છઠ્ઠો ભાગ ખેડૂત રાજકોષ આપતા.
અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા.
બિંબીસાર નાગ વંશનો શાસક હતો.
વેફરના પેકેટ પર નીચેનામાંથી કઈ નિશાની હશે.
લીલું નિશાન
લાલ નિશાન
ISI નો માર્ક
વુલમાર્ક
GPS દ્વારા આપણે કઈ માહિતી સહેલાઈથી જાણી શકીએ છીએ ?
અવકાશમાં પૃથ્વીનું સ્થાન
સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર
કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ
દિવસ રાતની લંબાઈ
નીચેનામાંથી કયા રાજયમાં વિધાનસભા અને વિધાન પરિષદ બંને છે ?
બિહાર , કર્ણાટક , આંધપ્રદેશ
તેલંગાણા , કેરળ , મહારાષ્ટ્ર
ઉત્તરપ્રદેશ , મહારાષ્ટ્ર , ગુજરાત
લદ્દાખ , મધ્યપ્રદેશ , મણીપુર
