NEW
Font size
S
M
L
XL
Worksheetsરાજપુર ઓનલાઈન ટેસ્ટ 4
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કોરોના વાયરસ ક્યાં દેશમાંથી ફેલાયો?
a)
ભારત
b)
ચીન
c)
અમેરીકા
d)
ઈટલી
2.
ભારતમાં કેટલા રાજ્યો આવેલા છે?
a)
29
b)
30
c)
33
d)
27
3.
ગુજરાતની નજીક ક્યો સમુદ્ર આવેલો છે?
a)
અરબ સાગર
b)
હિન્દ મહાસાગર
c)
બંગાળની ખાડી
d)
પેસિફિક મહાસાગર
4.
ક્યો જિલ્લો પોરબંદરની નજીકનો જિલ્લો નથી?
a)
ગીર સોમનાથ
b)
રાજકોટ
c)
દેવભૂમિ દ્વારકા
d)
કચ્છ
5.
પોરબંદર જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે?
a)
ત્રણ
b)
ચાર
c)
બે
d)
પાંચ
6.
ગુજરાતનું પાટનગર ક્યું શહેર છે?
a)
પોરબંદર
b)
અમદાવાદ
c)
ગાંધીનગર
d)
આણંદ
7.
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?
a)
તાપી
b)
નર્મદા
c)
સરસ્વતી
d)
ભાદર
8.
ક્યું ગામ રાજપર ગામની નજીક આવેલ નથી?
a)
ગોસાં
b)
ભડ
c)
રાતીયા
d)
ચિકાસા
9.
ભારતની ઉત્તરે ક્યો પર્વત આવેલ છે?
a)
બરડો
b)
વિધ્યાચલ
c)
ગિરનાર
d)
હિમાલય
10.
ભારતનું પાટનગર ક્યું શહેર છે?
a)
દિલ્લી
b)
મુંબઈ
c)
કોલકત્તા
d)
ચેન્નઈ
Reset
