Worksheetsજનરલ નોલેજ
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
ગુજરાત ને કેટલા રાજ્યો ની સીમા છે?
a)
3
b)
5
c)
4
d)
2
2.
ગુજરાતને કેટલા દેશની સીમા લાગે છે?
a)
3
b)
4
c)
1
d)
2
3.
ગુજરાત રાજ્ય ને કેટલા અખાત છે?
a)
2
b)
3
c)
1
d)
4
4.
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે?
a)
રાજકોટ
b)
સુરત
c)
વડોદરા
d)
અમદાવાદ
5.
ગુજરાતના કેટલા જિલ્લા દરિયાઈ સીમા ધરાવે છે?
a)
14
b)
12
c)
13
d)
15
6.
ગુજરાત ના કેટલા જિલ્લા માંથી કર્કવૃત પસાર થાય છે?
a)
7
b)
5
c)
6
d)
8
7.
ગુજરાત માં કેટલા નેશનલ પાર્ક આવેલા છે?
a)
3
b)
4
c)
5
d)
6
8.
ગુજરાત માં કેટલા અભ્યારણ્ય આવેલા છે ?
a)
19
b)
20
c)
21
d)
18
9.
ભારતની સૌથી મોટી નદી કઈ છે?
a)
બનાસ
b)
નર્મદા
c)
યમુના
d)
ગંગા
10.
ભારતનું સૌથી મોટું રાજ્ય વિસ્તારની દ્રષ્ટીએ કયું છે?
a)
ગુજરાત
b)
રાજસ્થાન
c)
મધ્ય પ્રદેશ
d)
ઉત્તર પ્રદેશ
11.
ભારતનું સૌથી નાનું રાજ્ય વિસ્તારની દ્રષ્ટીએ કયું છે?
a)
ગોવા
b)
સિક્કિમ
c)
મણિપુર
d)
મેઘાલય
12.
આપની રાષ્ટ્રભાષા કઈ છે?
a)
હિન્દી
b)
ગુજરાતી
c)
અંગ્રેજી
d)
પંજાબી
13.
આપણા વેદો કેટલા છે?
a)
3
b)
4
c)
5
d)
2
14.
ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો કેટલા છે?
a)
6
b)
8
c)
7
d)
9
15.
ભારતમાં કુલ રાજ્યો કેટલા છે?
a)
27
b)
29
c)
28
d)
26
100 %
