WorksheetsNMMS-6
Total questions: 15
Worksheet time: 8mins
વીજળીના બલ્બનો ફિલામેન્ટ કઈ ધાતુનો બનેલો હોય છે?
લોખંડ
પીત્તળ
કાસુ
ટંગસ્ટન
ધાતુ પર ઢોળ ચડાવવાની પ્રક્રિયા ને શું કહે છે?
ઈલેક્ટ્રીક કેટરિંગ
ઇલેક્ટ્રો ટ્રાન્સફર
ઇલેક્ટ્રોપ્લેટીંગ
ઇલેક્ટ્રો સેટિંગ
ભૂકંપના કેન્દ્ર ને શું કહે છે?
એપિસેન્ટર
સિસમીક તરંગ
ગુરુત્વ કેન્દ્ર
ફોલ્ટ કોન
કેલિડોસ્કોપ માં કેટલા અરીસાનો ઉપયોગ થાય છે?
2
3
4
5
આંખની આગળના પારદર્શક ભાગ ને શું કહે છે?
કિકી
લેન્સ
કોર્નિયા
આઇરિસ
આંખ માં પ્રવેશતા પ્રકાશના પ્રમાણ નું નિયંત્રણ કોણ કરે છે?
કોર્નિયા
સિલિયરી સ્નાયુ
આઇરિસ
કિકી
કયો અવકાશી પદાર્થ પોતાનો પ્રકાશ ઉત્પન્ન કરતો નથી?
ચંદ્ર
સૂર્ય
તારો
સપ્તર્ષિ
સૂર્યમંડળ માં સૌથી તેજસ્વી દેખાતો ગ્રહ કયો છે?
મંગલ
શુક્ર
શનિ
બુધ
મંગળ ગ્રહ કેવા રંગનો દેખાય છે?
લાલ
પીળો
કાળો
લીલો
હેલીના ધૂમકેતુ નો આવર્તકાળ કેટલો હોય છે?
30 દિવસ
850 વર્ષ
365 દિવસ
76 વર્ષ
પ્રકાશ વર્ષ શાનો એકમ છે?
વેગ
અંતર
સમય
પ્રવેગ
કયા અવકાશી પદાર્થોને પુછડીયો તારો કહે છે?
ધૂમકેતુ
ધ્રુવ
વ્યાધ
ખરતા તારા
હવામાન નાઈટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે?
78%
87%
75%
13%
ધી ક્યોટો પ્રોટોકોલ શું ઘટાડવા માટે નો કરાર છે?
વનકટાઈ
વાહનોનું ઉત્પાદન
ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન
જલ પ્રદૂષણ
કયો વાયુ પ્રદૂષક એસિડ વર્ષા માટે કારણભુત છે?
સલ્ફર ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ
મિથેન
નિલંબિત કણો
