NEW
Font size
S
M
L
XL
Worksheetsગૃહકાર્ય તા. 17-04-2020
Total questions: 15
Worksheet time: 9mins
Name
Class
Date
1.
સૂર્યમંડળમાં કેટલા ગ્રહ છે ?
a)
2
b)
3
c)
5
d)
8
2.
અમદાવાદ ક્યા રાજ્યમાં આવેલ છે ?
a)
ગુજરાત
b)
રાજસ્થાન
c)
ઉત્તર પ્રદેશ
d)
ગોવા
3.
25 x 5 = …………
a)
125
b)
20
c)
30
d)
25
4.
સૌથી સુંદર ગ્રહ કયો છે ?
a)
મંગળ
b)
બુધ
c)
શનિ
d)
ગુરુ
5.
ભારતની રાજધાની કઈ છે ?
a)
મુંબઈ
b)
દિલ્હી
c)
ચેન્નાઈ
d)
કોલકાતા
6.
10 ને અંગ્રેજીમાં કેવી રીતે લખાય ?
a)
Tan
b)
Ten
c)
Ton
d)
આપેલ પૈકી એક પણ નહિ
7.
કાળો ડુંગર ક્યા જિલ્લામાં આવેલ છે ?
a)
પાટણ
b)
રાજકોટ
c)
કચ્છ
d)
મોરબી
8.
બરફ પદાર્થનો કયો સ્વરૂપ છે ?
a)
ઘન
b)
પ્રવાહી
c)
વાયુ
d)
એકપણ નહિ
9.
સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?
a)
મંગળ
b)
યુરેનસ
c)
શુક્ર
d)
ગુરુ
10.
12 + 32 + 21 = ……….
a)
34
b)
65
c)
55
d)
125
11.
"I am Playing Cricket" આપેલ વાક્યમાં કયો કાળ દર્શાવેલ છે.
a)
ભૂતકાળ
b)
ભવિષ્યકાળ
c)
વર્તમાનકાળ
d)
એકપણ અહીં
12.
પૃથ્વીનો સમાનાર્થી શબ્દ કયો છે ?
a)
સૂર્ય
b)
પાતાળ
c)
આકાશ
d)
ધરતી
13.
મિત્રનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
a)
દોસ્ત
b)
ભેરુ
c)
ભાઈબંધ
d)
શત્રુ
14.
મહેશ પાસે 525 રૂપિયા છે. તે 175 રૂપિયાના રમકડા ખરીદે છે તો તેની પાસે બાકી કેટલા રૂપિયા રહેશે ?
a)
350
b)
700
c)
575
d)
175
15.
એક બોલપેનની કિમત 5 રૂપિયા છે. રાધા 7 બોલપેન ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા દુકાનદારને આપવા પડશે ?
a)
12
b)
35
c)
2
d)
70
Reset
