NEW
Font size
WorksheetsBVP PRIMARY 1
Total questions: 15
Worksheet time: 5mins
ગીતામાં અર્જુને કેટલા શ્લોક બોલ્યા છે?
How many verses has Arjuna spoken in Gita?
સૌથી વધુ તાલુકાઓ કયો જિલ્લો ધરાવે છે ?
Which district has the most Talukas?
અમદાવાદ
Ahmedabad
સુરત
Surat
રાજકોટ
Rajkot
બનાસકાઠા
Banaskatha
બૌદ્ધ ધર્મના સાધુ કયા નામે ઓળખાય છે ?
By what name is a monk of Buddhism called ?
Swami
સ્વામી
Pandit
પંડિત
Lama
લામા
Yogi
યોગી
સૌથી જૂનું વિશ્વવિદ્યાલય કયું છે ?
Which is the oldest university ?
તક્ષશિલા
Taxshila
નાલંદા
Nalanda
પાટલીપુત્ર
Patliputra
મિથિલા
Mithila
સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે?
Which is the closest planet to the sun?
ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સામાયિક કયું છે ?
Which is the oldest magazine in Gujarati language?
બુદ્ધિ પ્રકાશ
Buddhi prakash
સંસાર
Sansar
સંપ્રતિ
Samprati
સંદેશ
Sandesh
ભારતમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલા છે ?
Which state has the largest number of national parks in india ?
મધ્ય પ્રદેશ
Madhya pradesh
મિઝોરમ
Misoram
અસમ
Asam
ગુજરાત
Gujarat
સાબરમતી આશ્રમ કયા આવેલ છે ?
Where is Sabarmati Ashram located?
મુંબઈ
Mumbai
દિલ્હી
Delhi
અમદાવાદ
Ahmedabad
કોલકાતા
Kolkata
ભારતનું કયું શહેર 'ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા' તરીકે પણ ઓળખાય છે ?
Which city of India is also known as 'Diamond City of India'?
મુંબઈ
MUMBAI
સુરત
SURAT
દિલ્લી
DELHI
કોલકાતા
KOLKATA
લોગો ઓળખી બતાવો
Identify the logo
એપલ
Apple
માઈક્રોસોફ્ટ
Microsoft
એસ.બી.આઈ.
S.B.I.
એમેઝોન
Amazon
ચિત્રમાં દર્શાવેલ ઘોડાનું નામ જણાવો.
Name the horse shown in the picture.
બાદલ
BADAL
ચેતક
CHETAK
રુસ્તમ
RUSTAM
વિશ્વાસ
VISWAS
ચંદ્રયાન-૩ નુંલોન્ચિંગ કયા સ્થળેથી કરવામાં આવ્યું હતું ?
Chandrayaan-3 was launched from which place?
પોખરણ
POKHRAN
શ્રી હરિકોટાનગર
SHREE HARIKOTANAGAR
ધુવારણ
DHUVARAN
દેહરાદુન
DEHRADUN
ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ?
How many seats are there in Gujarat Legislative Assembly?
ભાંગડા એ કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે ?
'Bhangra' is a famous dance of which state?
પંજાબ
Punjab
ગુજરાત
Gujarat
મહારાષ્ટ્ર
Maharashtra
કેરલ
Kerala
બે અક્ષાંશ વચ્ચે કેટલાં કિલોમીટરનું અંતર હોય છે ?
How many kilometers are the distance between two latitudes?
111 K.M.
100 K.M.
120 K.M.
90 K.M.
