NEW
Font size
S
M
L
XL
WorksheetsDhruv
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
રણ નો રાજા કોને કહેવાય ?
a)
સિંહ
b)
વાઘ
c)
ઊંટ
d)
કુતબુદ્દિન ઐબક
2.
શ્રેણી પૂર્ણ કરો
1,2,3,5,8 _______21,34
a)
11
b)
12
c)
13
d)
14
3.
અમીબા તેનાં ખોરક્નું પાચન ________ માં કરે છે.
a)
અન્નનળી
b)
જઠર
c)
અન્નધાની
d)
હ્રુદય
4.
ઢાઈ દિનકા ઝોંપડા _________શહેરમાં આવેલ છે.
a)
દિલ્લી
b)
જયપુર
c)
અમદાવાદ
d)
અજમેર
5.
ડોક્ટર કયો થર્મોમીટર વાપરે છે?
a)
લેબોરેટરી થર્મોમીટર
b)
ક્લિનિકલ થર્મોમીટર
c)
હાઈડ્રોજન થર્મોમીટર
d)
હીલીયમ થર્મોમીટર
6.
કૃત્રિમ ખાતર ક્યાં તૈયાર થાય છે ?
a)
કારખાનામાં
b)
ગેરેજમાં
c)
તબેલામાં
d)
આપેલ પૈકી એક પણ નહિ.
7.
લેખક::કલમ:સૈનિક:______
a)
બંદુક
b)
તલવાર
c)
ચાકડો
d)
અ અને ક બન્ને
8.
હ્રદય: લોહી::ફેફસાં: ?
a)
ઓક્ષિજન
b)
શ્વસન
c)
કાર્બન ડયોક્સાઈડ
d)
વાયુ
9.
સિક્કિમ:ગંગટોક:: મણિપુર:________
a)
ગુજરાત
b)
શ્રીનગર
c)
ઈમ્ફાલ
d)
અગરતલા
10.
ભારત:રૂપિયો::યુએસએ:________
a)
રૂપિયો
b)
ડોલર
c)
યુરો
d)
પાઉન્ડ
Reset
