NEW
Font size
S
M
L
XL
WorksheetsGeneral knowledge 1
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
નેપચ્યુન ગ્રહ કયા રંગનો છે?
a)
કાળો
b)
લીલો
c)
લાલ
d)
પીળો
2.
સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે?
a)
બુધ
b)
ગુરુ
c)
શુક્ર
d)
મંગળ
3.
વિલિયમ હર્ષલે કયા ગ્રહની શોધ કરી?
a)
ગુરુ
b)
મંગળ
c)
શનિ
d)
યુરેનસ
4.
અવકાશમાં કેટલા નક્ષત્રો આવેલા છે?
a)
27
b)
25
c)
30
d)
32
5.
પૃઠ્વીનુ સૌથી મોટુ ઘડિયાળ કયુ છે?
a)
તારા
b)
નક્ષત્રો
c)
સુર્ય
d)
ચંદ્ર
6.
હવામાં નાઇટ્રોજન કેટલા ટકા છે?
a)
75%
b)
77%
c)
78%
d)
21%
7.
કયો વાયુ સ્વાસ્થ્ય વર્ધક છે?
a)
ઓઝોન
b)
નાઇટ્રોજન
c)
હિલિયમ
d)
નીયોન
8.
પૃથ્વી ઉપર કુલ કેટલા આવરણ છે?
a)
2
b)
3
c)
5
d)
4
9.
ભિમબેટકા કયા રાજ્યમા આવેલું છે?
a)
મધ્યપ્રદેશ
b)
રાજસ્થાન
c)
ગુજરાત
d)
બિહાર
10.
આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો?
a)
ઇલેકટ્રીક
b)
યાંત્રીક
c)
લોખંડ
d)
પથ્થર
11.
આ ગ્રહ કયો છે?
a)
યુરેનસ
b)
શનિ
c)
મંગળ
d)
શુક્ર
12.
આ શેનુ ચિત્ર છે?
a)
સુર્ય ગ્રહણ
b)
આકાશગંગા
c)
ચંદ્રગ્રહણ
d)
નક્ષત્ર
Reset
