NEW
Font size
S
M
L
XL
WorksheetsPSE EXAM SHANKARPURA 2
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
કઈ ક્રિયા પુનરાવર્તિ બાદબાકી છે?
a)
સરવાળો
b)
ગુણાકાર
c)
ભાગાકાર
d)
બાદબાકી
2.
સૌથી નાની પુર્ણ સંખ્યા કઈ છે?
a)
1
b)
0
c)
10
d)
99
3.
નીચેમાથી કયા માસમાં 30 દિવસ હોય?
a)
જાન્યુઆરી
b)
એપ્રિલ
c)
ફેબ્રુઆરી
d)
ડિસેમ્બર
4.
4 હાથી અને 3 કાગડાના પગ કેટલા થાય?
a)
18
b)
22
c)
16
d)
24
5.
મિઠાઇ બનાવનાર ને શુ કહે છે?
a)
ભઠિયારો
b)
અગરિયો
c)
ભાડભુંજો
d)
કંદોઇ
6.
ભારતમા હાઉસબોટ ક્યા જોવા મળે?
a)
કશ્મીર
b)
દિલ્હી
c)
મધ્ય પ્રદેશ
d)
હરિયાણા
7.
કોણ બચ્ચાને જન્મ આપે?
a)
ચકલી
b)
ચામાચિડિયુ
c)
પોપટ
d)
કરોળિયો
8.
દરિયામા મારા કારણે ભરતી ઓટ આવે ?
a)
સુર્ય
b)
મંગળ
c)
પૃથ્વી
d)
ચંદ્ર
9.
જાહેર મિલ્કત કઈ છે?
a)
બસ સ્ટેશન
b)
શાળા
c)
આરોગ્ય કેંદ્ર
d)
તમામ
10.
5 મી સપ્ટેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે?
a)
વિજય દિન
b)
પર્યાવરણ દિન
c)
યોગ દિન
d)
શિક્ષક દિન
Reset
