NEW
Font size
S
M
L
XL
Worksheetsજનરલ નોલેજ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ભારતના નીચે પૈકી કયા રાજ્યને દરિયા કિનારો નથી?
a)
આંધ્ર પ્રદેશ
b)
ઓરિસ્સા
c)
કર્ણાટક
d)
મધ્ય પ્રદેશ
2.
ભારતની પશ્ચિમે કયો મહાસાગર આવેલો છ?
a)
હિંદ મહાસાગર
b)
પેસિફિક મહાસાગર
c)
ઍટલૅન્ટિક મહાસાગર
d)
અરબસાગર
3.
ઇન્દિરા ગાંધી હવાઈ મથક ક્યાં આવેલું છે?
a)
દિલ્હી
b)
કોલકાતા
c)
મદ્રાસ
d)
તિરુવનંતપુરમ્
4.
એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે?
a)
કોલકાતા
b)
મુંબઈ
c)
ઔરંગાબાદ
d)
નાગપુર
5.
ભારતના બંધારણે કેટલી ભાષાઓ ને માન્ય ભાષાઓ ઘણી છે?
a)
13
b)
18
c)
16
d)
22
6.
ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે?
a)
મુંબઈ
b)
દિલ્હી
c)
મદ્રાસ
d)
કલકત્તા
7.
ગુજરાત ભારતના કયા ભાગમાં આવેલું છે?
a)
ઉત્તર ભારત
b)
દક્ષિણ ભારત
c)
પૂર્વ ભારત
d)
ભારત પશ્ચિમ
8.
ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે?
a)
અમદાવાદ
b)
સુરત
c)
વડોદરા
d)
જામનગર
9.
સિક્કિમ રાજ્ય નું પાટનગર કયું છે?
a)
અગરતલા
b)
ગંગટોક
c)
કોહિમા
d)
ગાંધીનગર
10.
ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલાં સભ્યોની નિમણૂક કરી શકે છે?
a)
6
b)
10
c)
12
d)
14
Reset
