WorksheetsNmms 4
Total questions: 15
Worksheet time: 11mins
સિંચાઇની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે?
ફુવારા
ક્યારા
ટપક
ધોરીયા
2,4-ડી કયા પ્રકારનું રસાયણ છે?
નીંદણ નાશક
પેસ્ટ નાશક
જંતુ નાશક
ડુંગનાશક
બીજને ભુસા માંથી અલગ કરવાની ક્રિયાને શું કહે છે?
રોપણી
લણણી
થ્રેસીંગ
હારવેસ્ટર
કોલેરા શેના દ્વારા થાય છે?
બેક્ટેરીયા
યીસ્ટ
પ્રજીવ
વાઇરસ
ચેપી રોગોનું મુખ્ય વાહ કોણ છે?
કરોળિયો
ડ્રેગન માખી
માખી
કીડી
મરડો શાના થી થતો રોગ છે?
વાઇરસ
ફૂગ
પ્રજીવ
લીલ
દુનિયામાંથી લગભગ નાબુદ થયેલો રોગ કયો છે?
મલેરિયા
ક્ષય
કોલેરા
શીતળા
હિપેટાઇટિસ-એ સેનાથી ફેલાતો રોગ છે?
માખી
પ્રજીવ
બેક્ટેરિયા
વાઇરસ
સૂક્ષ્મ જીવો કેટલાક કોશીય હોય છે?
એક
બે
ત્રણ
ચાર
વિદ્યુત ની સ્વીચો બનાવવા માટે શું ઉપયોગી છે?
ટેરીલિન
બેકેલાઇટ
મેલેમાઇન
રમકડાં
અગ્નિશામક કપડાં શેમાંથી બને છે?
માર્ગોજ
લોખંડ
ટેફલોન
મેલામાઇન
હડકવાની રસી ની શોધ કોણે કરી?
ડો એડવર્ડ જેનર
ડો લુઇ પાસ્વર
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
રોબર્ટ કોરો
નીચેનામાંથી કૃત્રિમ રેસા કયા છે?
ઉન
કપાસ
રેશમ
ઍકરીલિક
કયા પ્રકારના રેસા કૃત્રિમ રેશમ તરીકે ઓળખવામાં આવે છે?
રેયોન
નાયલોન
ઍકરીલિક
ટેરીલિન
કઈ ધાતુ ચપ્પા વડે કાપી શકાય તેવી નરમ હોય છે?
સોડિયમ
એલ્યુમિનિયમ
કોપર
મેગ્નેશિયમ
