WorksheetsNMMS 1
Total questions: 20
Worksheet time: 10mins
કોઈ દૂધવાળો એક હોટલમાં સવારે 32 લિટર દૂધ આપે છે અને સાંજે 68 લીટર દૂધ આપે છે જો દૂધની કિંમત રૂ 45 પ્રતિ લિટર હોય તો દૂધ વાળા ને રોજ કેટલી આવક થતી હશે?
5400
450
4500
45000
............. પ્રાકૃતિક સંખ્યા નથી ?
1000
100
1
0
નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય છે ?
10+0
(6-6)+1
(9-5)×0
6-0
32 અને 45 વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા આવે છે?
11
12
13
14
..........+3029+2011=6040
1000
2000
3000
4000
આપેલી સંખ્યા માંથી કઈ સંખ્યા બાદ કરતાં તેના પહેલા ની સંખ્યા મળે છે ?
0
1
2
3
તાતણ માંથી કાપડ બનાવવાની પ્રક્રિયા ને શું કહે છે ?
પીંજવું
કાતવુ
વણવુ
સીવવુ
કપાસના છોડના કયા ભાગમાંથી કપાસના રેસા મળે છે ?
પ્રકાંડ
પર્ણ
ફળ
ફુલ
નીચેના પૈકી કોને વસ્તુ ન કહેવાય પરંતુ પદાર્થ કહેવાય ?
ખુરશી
ટાકણી
લોહચુંબક
સ્ટીલ
કયુ પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે ?
મગફળીનું તેલ
કેરોસીન
પેટ્રોલ
વિનેગર
મીઠાના દ્રાવણ માંથી મીઠું મેળવવા કઇ પધ્ધતિ વપરાય છે ?
ગાળણ
નિતારણ
બાષ્પીભવન
ઘનીભવન
નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે ?
ગરમ પાણીમાં
ખારા પાણીમાં
લીંબુના રસ નાખેલા પાણીમાં
ફ્રીજમાંથી લીધેલા પાણીમાં
જે પદાર્થ પાણીમાં ઓગળે છે તેને શું કહે છે ?
દ્રાવક
દ્રાવ્ય
દ્રાવણ
એક પણ નહીં
પ્રાણીઓ અને તેમના ખોરાક સંબંધી કઈ બાબત સાચી નથી ?
સસલુ વનસ્પતિ
બિલાડી ઉંદર
સિંહ ઘાસ
ગરોળી જીવ જંતુ
સુતર પછી સૌથી વધારે વપરાતાં રેસા કયા છે ?
રેશમ
શણ
કાથી
ઊન
મધ્યપ્રદેશમાંથી આદિમાનવના વસવાટ માટે કયું ઉત્તમ સ્થળ મળી આવેલ છે ?
ઈનામગામ
ભીમબેટકા
લોથલ
ખજુરાહો
નીચેનામાંથી કયું ગામ પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય ?
મહેરગઢ
ભીમબેટકા
મહાગઢા
ચિરાદ
નીચેનામાંથી કયું નગર હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિ નું મુખ્ય મથક હતું ?
કાલીબંગાન
મોહેંજો દડો
લોથલ
ભાગા તળાવ
લોથલ કઈ નદી કિનારે આવેલ છે ?
તાપી
સાબરમતી
ભોગાવો
શેત્રુંજી
ધોળાવીરા ક્યાં આવેલું છે ?
ભાવનગર
જામનગર
સુરેન્દ્રનગર
કચ્છ
