wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gurukul Quiz By Jagdish Pipaliya

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ડો. વિક્રમ સારાભાઇ

ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?

a)

સાહિત્ય

b)

વિજ્ઞાન

c)

ચિકિત્સા

d)

નાટક

2.

ભારતના પ્રથમ

કૃત્રિમ ઉપગ્રહનું નામ શું હતું ?

a)

એપલ

b)

ભાસ્કર

c)

રોહિણી

d)

આર્યભટ્ટ

3.

સૌથી વધું સખત ખનીજ

ક્યું છે ?

a)

ટાલ્ક

b)

સલ્ફર

c)

હીરો

d)

જીપ્સમ

4.

રાષ્ટ્રીય વિજ્ઞાનદિન' ક્યા દિવસે ઉજવવામાં

આવે છે ?

a)

30 જાન્યુઆરી

b)

27 મે

c)

28 ફેબ્રુઆરી

d)

27 માર્ચ

5.

ભારતના વર્તમાન

રાષ્ટ્રપતિનું નામ જણાવો.

a)

ડો. અબ્દુલ કલામ

b)

રામનાથ કોવિન્દ

c)

નરેન્દ્ર મોદી

d)

પ્રણવ મુખર્જી

6.

ભારતના વર્તમાન

વિદેશમંત્રીનું નામ જણાવો.

a)

સ્મૃતિ ઈરાની

b)

સુષ્મા સ્વરાજ

c)

રાજનાથસિંહ

d)

એસ. જયશંકર

7.

માનવ શરીરનો મૂળભૂત

એકમ ક્યો છે ?

a)

કોષરસ

b)

સ્નાયુ

c)

કોષ

d)

કણાભસૂત્ર

8.

બાષ્પ ઠંડી પડીને

પાણીના ટીપામાં ફેરવાય તે ક્રિયાને શું કહેવાય છે ?

a)

બાષ્પીભવન

b)

ઘનીભવન

c)

વક્રીભવન

d)

કઈ નહીં

9.

ચુંબકના ક્યાં ધૃવો

વચ્ચે આકર્ષક થાય છે ?

a)

સમાન

b)

અસમાન

c)

બન્ને

d)

કોઈ નહીં

10.

માનવીના મોમાંથી

જરતા લાળરસમાં ક્યો ઉત્સેચક હોય છે ?

a)

રેનીન

b)

ટાઈલીન

c)

લાઈપેજ

d)

નિકોટિન

11.

મહાભારતના 'નરો વા

કુંજરો વા' શબ્દો કોણ બોલ્યું હતું ?

a)

દુર્યોધન

b)

શ્રી કૃષ્ણ

c)

યુધિષ્ઠિર

d)

કર્ણ

12.

મહાભારતના

અભિમન્યુના માતા કોણ હતા ?

a)

દ્રૌપદી

b)

સુભદ્રા

c)

હિડિંબા

d)

કુંતા

13.

વેદ કેટલા છે ?

a)

4

b)

3

c)

2

d)

18

14.

આકાશમાં રાત્રે દેખાતા દુધિયા પ્રકાશિત પટ્ટાને શું કહે છે ?

a)

ખરતા તારા

b)

આકાશગંગા

c)

તારામંડળ

d)

સૂર્યમંડળ

15.

ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વ હસ્તે લખેલ ગ્રંથ ક્યો છે ?

a)

સત્સંગીજીવન

b)

ભગવત ગીતા

c)

વચનામૃત

d)

શિક્ષાપત્રી

16.

સંગીતના આ સાધનોમાં ક્યું વાદ્ય બે અલગ ભાગોમાં હોતું નથી ?

a)

પિયાનો

b)

મંજીરાં

c)

વાયોલિન

d)

તબલા

17.

જય જવાન, જય કિસાન સૂત્ર કોણે આપ્યું ?

a)

ગાંધીજી

b)

જવાહરલાલ નહેરુ

c)

લાલ બહાદુર શાસ્ત્રી

d)

સરદાર પટેલ

18.

"મારું વનરાવન છે રૂડું, વૈકુઠ નહીં રે આવું " આ પદના રચયિતા કોણ છે ?

a)

અખો

b)

નરસિહ મહેતા

c)

મીરાબાઈ

d)

પ્રેમાનંદ

19.

અલકનંદા અને ભાગીરથી નદી ક્યાં સ્થળે એકબીજાને મળે છે ?

a)

કર્ણ પ્રયાગ

b)

ઋષિકેશ

c)

રુદ્રપ્રયાગ

d)

દેવ પ્રયાગ

20.

નીચેનામાંથી કયું પ્રાણી શાકાહારી છે ?

a)
b)
c)
d)