NEW
Font size
Worksheetsછ ઢાળા - ઢાળ ૩ ગાથા 6 -11
Total questions: 20
Worksheet time: 20mins
સિદ્ધ પરમેષ્ઠી શેનાથી રહિત હોય?
રાગાદિ
દુઃખ
દ્રવ્ય-ભાવ-નોકર્મ
નિકલ પરમાત્મા મા 'નિકલ' નો અર્થ શુ છે?
નિર્મળ
શરીર રહિત
વિકાર રહિત
આત્મહિતૈષી એ કોનુ ધ્યાન કરવુ જોઇએ ?
પરમાત્મા
અંતરાત્મા
ત્રિજિ ઢાળના આધારે અજીવ તત્વ = ...............................
જીવ સિવાય઼ના 6 તત્વ
જીવ સિવાય઼ના 5 દ્રવ્ય઼
પુદ્ગલ
રસ ગુણ્ની કેટલી પર્યાય છે?
5
8
2
ગાથાના આધારે આ ચિત્ર શુ દર્શાવે છે?
જીવ દ્રવ્ય
અજીવ તત્વ
ધર્મ દ્રવ્ય઼
જેમા સમસ્ત દ્રવ્યોંનો નિવાસ છે, એને ............. કેહે છે.
લોક આકાશ
આકાશ
મિથ્યાતવાદિ આસ્ત્રવ ના નિમિત્તથી આત્મા જડ કર્મ સાથે જોડાય છે.
'આદિ' એટલે?
ક્રોધ, માન, માયા, લોભ
પ્રમાદ, અવિરતિ, કષાય, યોગ
મોહ, રાગ, દ્વેષ
આ ચિત્ર શેનુ ઉદાહરણ છે
આસ્ત્રવ
બંધ
સંવર
લોકાકાશ ના જેટલા પ્રદેશ છે, તેનાથી ઓછા કાળદ્રવ્ય (કાલાણુઓ) છે
સાચુ
ખોટુ
ઈન્દ્રિયોનું દમન એટલે ?
પ ઇન્દ્રિયના વિષયોનો બાહ્ય ત્યાગ
સ્વભાવ-પરભાવ નું ભેદજ્ઞાન
આહારાદિ નો ત્યાગ
તપ એટલે શું ?
અશુભ ઇચ્છાનો નિરોધ
શુભાશુભ ઇચ્છાનો નિરોધ
ઉપવાસાદિ
જેટલા અંશે કર્મનો અભાવ, તેટલે અંશે ................ રુપ ધર્મ થાય઼ છે
વીતરાગતા
સંવર- નિર્જરા
અબંધ
અહિતરુપ કોને માનવુ ?
અજીવ
આસ્ત્રવ
બંધ
હેયરુપ કોને માનવુ?
અજીવ
આસ્ત્રવ
બંધ
ઉપાદેયરુપ કોને માનવુ ?
સંવર
નિર્જરા
વ્યવહાર સમ્ય઼ગ્દર્શન = .................................
નિશ્ચય સમ્યગ્દર્શન વગર હોય
સાચ્ચા દેવ - ગુરુ- ધર્મ નુ યથાર્થ શ્રદ્ધાન
સાત તત્વનુ અભ્યાસરુપ જ્ઞાન
'રાગ પરિણામ' શુ છે?
વ્યવહાર બંધ
દ્રવ્ય બંધ
નિશ્ચય બંધ
શેનુ ચિત્ર છે?
મદ
મૂઢતા
દોષ
સમ્યગ્દર્શનના 25 દોષમા ...................... નો સમાવેશ છે
નામ મદ
તપ મદ
પ્રભાવના
