wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

P. P. Suhrad Jivan Darshan

Total questions: 20

Worksheet time: 9mins

Name
Class
Date
1.

બેનો ને ભગવાન ભજવાનો સંકલ્પ બાપા એ કયા મહિના માં કર્યો હતો???

a)

ઓક્ટોબર

b)

જાન્યુઆરી

c)

નવેમ્બર

d)

જૂન

2.

પ્રવીણાબેને એમના પપ્પા ને મન ના સમાધાન માટે શું કરવા કીધું હતું?

a)

શાસ્ત્રો વાંચવાના

b)

૧૮૦૦૦ માળા

c)

સ્વામીજી ને મળવાનું

d)

કથાવાર્તા સાંભળવાનું

3.

પ. પૂ. પ્રેમબેન કયા વચનામૃતને અનુંસંધાન રાખીને કેલેન્ડર મા આવેલા પતંગિયાનું કટિંગ કરતા હતા?

a)

પ્રથમ નું ૬૭

b)

પ્રથમનું ૧

c)

પ્રથમ નું 50

d)

પ્રથમ૧૮

4.

સૌ પ્રથમ કેટલા બેનો ને આધ્યાત્મિક નામ આપ્યા હતા?

a)

9

b)

3

c)

4

d)

6

5.

જ્યોત્સ્નાબેન દવે સાંસારિક હોવા છતાં એમનું આધ્યાત્મિક નામ શુ હતું?

a)

સુલભ

b)

સૌમિત્ર

c)

સૌભાગ્ય

d)

સૌજન્ય

6.

બેન વાસણા સભા કરવા કઈ રીતે જતા?

a)

દક્ષામંદિરથી સોખડા બસ, સોખડાથી ચાલતા વાસણા જતા

b)

ચાલતા દક્ષામંદિરથી સોખડા સોખડાથી વાસણા ચાલતા ચાલતા

c)

દક્ષામંદિર થી ગાડીમાં સોખડા સોખડા થી વાસણા બસમાં

d)

દક્ષામંદિર થી ગાડીમાં સોખડા સોખડા થી વાસણા ટ્રેક્ટરમાં

7.

પ. પૂ.પ્રેમબેન અને પૂ.સ્મિતલબેન બસમા જતા હતા ત્યારે શુ વાંચતા હતા કે જે વાંચ્યા પછી બેન રડતા હતા કે આપણે પણ આવો સંબંધ બંધી લેવો છે ?

a)

ગુણાતીતાનંદ સ્વામીજીના પ્રસંગો

b)

સ્વામીજી ના પ્રસંગો

c)

યોગીજી મહારાજ ના પ્રસંગો

d)

મહારાજ ના લીલા ચરીત્રો

8.

પ્રેમબેન બિહારમાં એમના ભાઈને ત્યાં સર્વ પ્રથમ આરતી ઉતારી ત્યારે કોના દર્શન થયાં?

a)

શંકર ભગવાન ના

b)

૨૪ અવતારોના

c)

શ્રી વિષ્ણુજી ના

d)

શ્રી કૃષ્ણજીના

9.

પૂ. પ્રેમબેનને સ્વામીજીના પહેલી વખત દર્શન ક્યાં થયા હતા?

a)

દક્ષા મંદિરે

b)

હરિધામ માં

c)

સોખડા ગામમાં સહજાનંદ ટોબેકો ખરીમાં

d)

નાર ગામ માં

10.

પૂ. પ્રેમબેન દીક્ષા લેવા દક્ષા મંદિરે ક્યારે આવ્યા હતા?

a)

૧૬/૬/૧૯૭૫

b)

૧૬/૯/૧૯૭૫

c)

૧૬/૧૦/૧૯૭૫

d)

૧૬/૩/૧૯૭૫

11.

ગમે તેવી પરિસ્થિતિ, વ્યકિત કે પ્રસંગ ને એમણે કેવી રીતે સ્વીકાર્યું છે?

a)

સરળતાથી

b)

સહજતા થી

c)

કર્તા હર્તા માનીને

d)

સંબંધ થી

12.

પ.પૂ. બેન એક દિવસ ભજન કરતા હતા ત્યારે શાનો દુઃખાવો થયો હતો?

a)

હાથ

b)

પગ

c)

દાંત

d)

કાન

13.

પહેલી વખત પૂ. બેન નું આસન ક્યાં બનાવવામાં આવ્યું હતું?

a)

વડોદરા

b)

જાંબવા

c)

નિઝામપુરા

d)

અકોટા

14.

સૌ પ્રથમ બેનોના આધ્યાત્મિક નામ ક્યારે આપવામાં આવ્યા હતા?

a)

૫/૯/૧૯૭૬

b)

૫/૩/૧૯૭૬

c)

૫/૫/૧૯૭૬

d)

૫/૭/૧૯૭૬

15.

પૂ. પ્રેમબેન પૂર્વાશ્રમમા કયા ઇષ્ટદેવને પૂજતા હતા?

a)

શ્રી કૃષ્ણ

b)

શંકર ભગવાન

c)

માતાજી

d)

૨૪ અવતાર

16.

પ. પૂ. પ્રેમબેન રોજ સાંજે જમવામાં શુ ગ્રહણ કરતા (યુવાનીમાં પણ )?

4 lines
17.

દેશકાળના સમયમાં 48 કલાકના ઉપવાસ પછી બેનો શુ જમતા?

4 lines
18.

ઉભરાટ શિબિર પછી પૂ.બેને સ્વામીજી ને માફી માંગતો પત્ર લખ્યો તેના જવાબ માં સ્વામીજી એ શું લખ્યું?

4 lines
19.

૫-૬ કલાક ના બસ ના પ્રવાસમાં ક્યારેય એમણે શું નથી કર્યું?

4 lines
20.

ક્યાં પંચામૃત થી પૂ. સુહૃદ એ પોતાનું જીવન પ્રભુમય અને પ્રભુમાન્ય બનાવ્યું?

4 lines