Worksheetsસત્સંગ જનરલ પ્રશ્નોતરી
Total questions: 25
Worksheet time: 8mins
ધીરજાખ્યાન ગ્રંથ ના લેખક કોણ છે ?
સદ્દગુરૂ મુક્તાનંદ સ્વામી
સદ્દગુરૂ પ્રેમાનંદ સ્વામી
સદ્દગુરૂ નિષ્કુળાનંદ સ્વામી
સદ્દગુરૂ આધારાનંદ સ્વામી
આરતી પ્રગટ પ્રભુજી કી કિજે ના રચયિતા કોણ છે ?
સદ્દગુરૂ બ્રમ્હાનંદ સ્વામી
સદ્દગુરૂ પ્રેમાનંદ સ્વામી
સદ્દગુરૂ નિષ્કુળાનંદ સ્વામી
સદ્દગુરૂ મંજુકેશનંદનંદ સ્વામી
નારદજી અને તુંબરુ ની વાત કયા વચનામૃત માં આવે છે ?
પ્રથમ ના ૫
પ્રથમ ના ૧૦
પ્રથમ ના ૧૨
પ્રથમ ના ૪
શ્રી હરિના જમણા ચરણમાં આમાંથી કયું ચિન્હ છે ?
અષ્ટકોણ
મીન
ત્રિકોણ
કળશ
શ્રી હરિના ડાબા ચરણમાં આમાંથી કયું ચિન્હ છે ?
અષ્ટકોણ
ધ્વજ
અંકુશ
ગોપદ
શિક્ષાપત્રીમાં કયા ગૃહસ્થનું નામ આવે છે ?
મયારામ ભટ્ટ
દિનાનાથ ભટ્ટ
દાદાખાચર
ઝીણાભાઈ
ગઢપુર મંદિરના પ્રથમ મહંત કોણ હતા ?
બ્રહ્માનંદ સ્વામી
વિરક્તાનંદ સ્વામી
હરિહરિયાનંદ સ્વામી
ધરણીધરાનંદ સ્વામી
કાયર થઈને ધ્યાન ને નહીં મૂકી દેવાનું મહારાજ કયા વચનામૃતમાં જણાવે છે ?
પ્રથમ ૬
પ્રથમ 5
પ્રથમ ૭
પ્રથમ ૨
રળવા જેવો તો સંતો - ભક્તો નો રાજીપો જ છે... આ વાક્ય કોનું છે ?
પૂ, ગુરુજી
પૂ. ભજન સ્વામી
પૂ, દયાળુ સ્વામી
પ.ભ. આણંદદાદા
સાળંગપુરના વચનામૃતની સંખ્યા ?
૧૪
૧૮
૧૨
૭
અંતકાળે મારા જનને જરૂર મારે આવવું...આ પંક્તિ કયા ગ્રંથની છે ?
શ્રી હરિલીલામૃત
ભક્તચિંતામણી
ધીરજખ્યાન
વેદરસ
જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થ માંહી ફર્યા...આ પંક્તિ કયા ગ્રંથની છે ?
શ્રી હરિલીલામૃત
ભક્તચિંતામણી
ધીરજખ્યાન
વેદરસ
રવિસભામાં આવેલ ધરણીધરાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું ?
વેણીરામ
ચંદીમલ
જુગતરામ
મુગતરામ
વડતાલ મંદિર ના નિર્માણકર્તા કોણ હતા ?
સદ્દગુરુ બ્રહ્માનંદ સ્વામી
સદ્દગુરુ આનંદાનંદ સ્વામી
સદ્દગુરુ મહાનુભાવાનંદ સ્વામી
સદ્દગુરુ નિષ્કુળાનંંદ સ્વામી
નમન હું કરું વિશ્વપાળને કરગરી કહું....કોની રચના છે ?
સદ્દગુરુ બ્રહ્માનંદ સ્વામી
સદ્દગુરુ પ્રેમાનંદ સ્વામી
સદ્દગુરુ મુક્તાનંદ સ્વામી
નારાયણદાસ
શ્રી હરિએ ૧૮ પરમહંસ કર્યા તેમાં કોનું નામ નથી ?
પરવતભાઇ
સુરાખાચર
સોમલાખાચર
મૂળજી શેઠ
ચાર પ્રકારની મુક્તિમાં આ નથી.
અણીમા
સાલોક્ય
સામીપ્ય
સારૂપ્ય
આજ મારે ઓરડેમાં મહારાજને કેળું કોણ જમાડે છે ?
પ્રેમાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
મૂળજી બ્રહ્મચારી
આજ મારે ઓરડેમાં મહારાજની ચાખડી નું ફૂલ કેવું છે ?
ગુલાબી
લાલ
પીળું
કેસરી
આજ મારે ઓરડેમાં મહારાજની ફરતે કેટલા ભમરા ગુંજારવ કરે છે ?
૪
૫
૨
૩
આજ મારે ઓરડેમાં મહારાજની પાઘમાં કલગી કેવી છે ?
લાલ
પીળી
કેસરી
લીલી
આજ મારે ઓરડેમાં મહારાજના સૌ પ્રથમ વાઘા કેવા છે ?
વાદળી - સફેદ જામો
લાલ - સફેદ જામો
પર્પલ - સફેદ જામો
લીલા - સફેદ જામો
આજ મારે ઓરડેમાં મહારાજે સૌ પ્રથમ કેવો સાફો પહેર્યો છે ?
સફેદ
લીલો
વાદળી
પીળો
સદ્દ્ગુરૂ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કેટલા પ્રકરણ છે ?
૫
૪
૬
૭
લીલચિંતામણિ ગ્રંથના લેખક કોણ છે ?
અચિંત્યાનંદ વર્ણી
લક્ષ્મીરામ શાસ્ત્રી
મોનજી ભગત
વાઘજી ભગત
