wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gurudev Bapji Quiz

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.
સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી શુદ્ધ ઉપાસનાના યુગ પ્રવર્તક એટલે _________
a)
અબજીબાપાશ્રી
b)
ગુરુદેવ પ.પૂ. બાપજી
c)
સદ્. મુનિ સ્વામી
d)
સાધુ સત્યસંકલ્પદાસજી સ્વામી
2.
ગુરુદેવ પ.પૂ. બાપજીનું પ્રાગટ્ય ક્યારે થયું ?
a)
13/3/1933, સંવત 1989, ફાગણ વદ એકમ
b)
13/3/1989, સંવત 1933, ફાગણ વદ એકમ
c)
13/3/1933, સંવત 1989, ફાગણ સુદ એકમ
d)
13/3/1989, સંવત 1933, ફાગણ સુદ એકમ
3.
ગુરુદેવ પ.પૂ. બાપજીએ SMVSના સંત-હરિભક્ત સમાજને કઈ કઈ ભલામણ કરી હતી ?
a)
સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા દ્રઢ કરીને રાખજો.
b)
નિયમ-ધર્મમાં કદી ફેર ન પડવા દેશો.
c)
સર્વે સંતો-હરિભક્તો બધા સંપીને રહેજો
d)
આપેલ બધા જ
4.
ગુરુદેવ પ.પૂ.બાપજીનું જીવનસૂત્ર જણાવો.
a)
“સર્વોપરી ભગવાન મળ્યા પછી આ માથું બીજાને કેમ નમે?”
b)
“હું તો મૂર્તિનો વેપારી છું અને અનંતને મૂર્તિ વહેંચવા આવ્યો છું.”
c)
શુદ્ધ અજોડ ઉપાસનાયુક્ત મંદિરોનું નિર્માણ કરવું.
d)
“સિદ્ધાંતમાં સમાધાન નહિ ને નિયમ-ધર્મમાં છૂટછાટ નહીં.”
5.
ગુરુદેવ પ.પૂ. બાપજીનાં પ્રથમ દર્શન વખતે જ ઘનશ્યામભાઈએ મનોમન શું નક્કી કરી લીધું હતું ?
a)
ક્યારે ઘર છોડું અને મહારાજ અને બાપાશ્રીના સંકલ્પમાં ભળું.
b)
આ દિવ્ય સત્પુરુષના ચરણોમાં જીવન સમર્પિત કરી એમને રાજી કરી લેવા છે.
c)
બાપજી એટલે બાપજી
d)
આપેલ એક પણ નહિ.
6.
ગુરુદેવ પ.પૂ. બાપજીએ સમગ્ર સંપ્રદાયમાં __________ની ક્રાંતિ આણી.
a)
મંદિર
b)
ઉપાસના
c)
સંસ્થા
d)
ધર્મ
7.
ગુરુદેવ પ.પૂ. બાપજીની SMVS સમાજ પરની અતિ મોટી અપાર કરુણા કઈ છે ?
a)
ગુરુદેવ પ.પૂ. બાપજીની હયાતીમાં ગુરુદેવ પ.પૂ.બાપજીની વાતો પ્રકાશિત થઈ.
b)
દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની ભેટ આપી.
c)
બાપાશ્રીના પ્રાગટ્ય સ્થાને છત્રીનું નિર્માણ થયું
d)
નિ:શુલ્ક SMVS ગુરુકુલ, ગર્લ્સ ગુરુકુલનો પ્રાંરભ કર્યો.
8.
ગુરુદેવ પ.પૂ. બાપજીએ જ્ઞાનગુરુ તરીકે કોનો સ્વીકાર કર્યો ?
a)
અનાદિમુક્ત સદ્દ. ઈશ્વરચરણદાસજી સ્વામી
b)
અનાદિમુક્ત સદ્દ. મુનિ સ્વામી
c)
અનાદિમુક્ત સદ્દ. વૃંદાવનદાસજી સ્વામી
d)
ઉપરોક્ત એક પણ નહી
9.
પંક્તિ પૂર્ણ કરો. “ખેંચી લીધા અમને જ્યાં ત્યાં ફરતા...”
a)
જીવ મટાડી મુક્ત અનાદિ કરીને
b)
કદી અમોને નહિ ભૂલનારા
c)
જન્મોજન્મનાં ખોટ ખાતાં હરતા
d)
હાથ ગ્રહી અમને સોંપ્યા હરિને
10.
ગુરુદેવ પ.પૂ.બાપજીની વેબસાઈટનું નામ શું છે ?
a)
www.gurudevbapji.org
b)
www.hdhbapji.org
c)
www.anadimukta.org
d)
www.smvs.org
11.
“જાવ, એક નહિ બે પુત્ર થશે પરંતુ આધા તુમ્હારા...આધા હમારા...” સદ્દ. મુનિસ્વામીના આશીર્વાદના ફળ સ્વરૂપે ‘આધા હમારા’ એટલે _______
a)
વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
b)
વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજી
c)
સદ્દ. ઈશ્વરચરણદાસજી સ્વામી
d)
ઉપરોક્ત એક પણ નહિ
12.
બાપાશ્રીના મહિમાથી મહિમાસભર હોવાથી, ગુરુદેવ પ.પૂ.બાપજી કાયમ બાપાશ્રીની _______ સાથે રાખતા.
a)
બાપાશ્રીની વાતો
b)
ચરણરજની ગોટી
c)
પાઘ
d)
માળા
13.
ગુરુદેવ પ.પૂ. બાપજીની હયાતીમાં જ એમની અમૃતવાણી સંકલિત કયો લઘુગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો છે ?
a)
સ્વરૂપનિષ્ઠા
b)
અબજીબાપાશ્રીની વાતો
c)
શુદ્ધ ઉપાસના પ્રવર્તક ગુરુદેવ પ.પૂ. બાપજી
d)
ગુરુદેવ પ.પૂ. બાપજીની અમૃતવાતો – 1
14.
ગુરુદેવ પ.પૂ. બાપજીએ પોતાના જીવનમાં કથાવાર્તા કરવામાં એક દિવસ પણ રજા રાખી નથી. 86 વર્ષની ઉંમર સુધી 5 – 5 કલાક સળંગ કથાવાર્તાનો પ્રવાહ વહાવ્યો છે. આમાં ગુરુદેવ પ.પૂ.બાપજીના ક્યા ગુણનાં દર્શન થાય છે ?
a)
કથાવાર્તાનો અખૂટ આગ્રહ
b)
દાસત્વભાવ – ગુરુભાવ
c)
સ્પષ્ટવક્તાપણું
d)
જીવમાં મહારાજ પધરાવવાનો આગ્રહ
15.
કઈ તારીખના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજીએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને પોતાના આધ્યાત્મિક અને વ્યવહારિક અનુગામી તરીકે જાહેર કર્યા ?
a)
તા. 21-12-2012
b)
તા. 26-12-2012
c)
તા. 12-12-2012
d)
તા. 27-12-2012
16.
જ્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે ખીચડીમાં નાખવા હળદર નહોતી, ચરણમાં જોડાં નહોતાં, માંદગીના સમયમાં પણ કોઈ ફળ-ફ્રૂટ આપનાર નહોતું છતાં પણ ક્યારેય શ્રીજીમહારાજની આજ્ઞા ઉલ્લંઘી નથી - આ પરથી આપણે શું શીખવાનું ?
a)
ધર્મ-નિયમમાં અડગતા રાખવી, કોઈની મહોબતમાં આજ્ઞા લોપવી નહીં.
b)
સમય - સંજોગો અનુકૂળ હોય તો આજ્ઞા પાળવી.
c)
કોઈની શેહ-શરમમાં લેવાઈ જવું.
d)
ઉપરના બધા જ
17.
“અને વળી જે ભગવાન છે તે જેવા તો એ એક જ છે.” ગુરુદેવ પ.પૂ.બાપજીની તમામ સભામાં આવતું આ વાક્ય કયા વચનામૃતનું છે ?
a)
ગઢડા પ્રથમનું ૫૧મું વચનામૃત
b)
ગઢડા છેલ્લાનું ૩૯મું વચનામૃત
c)
અમદાવાદનું ૭મું વચનામૃત
d)
ગઢડા મધ્યનું ૩૯મું વચનામૃત
18.
આજે સમગ્ર સંપ્રદાય ગુરુદેવ પ.પૂ. બાપજીને .......... તરીકે નવાજી રહ્યા છે.
a)
પ.પૂ. બાપજી
b)
આચાર્ય
c)
સદ્ગુરુ સંત
d)
વચનામૃતના આચાર્ય
19.
વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીના સ્મૃતિસ્થાનનું નામ જણાવો.
a)
અનાદિમુક્ત સ્થાનમ્
b)
અનાદિમુક્ત પીઠિકા
c)
ગુરુદેવ બાપજી સ્મૃતિસ્થાન
d)
સ્મૃતિ પીઠિકા
20.
ઈ.સ. 2014માં ગુરુદેવ પ.પૂ. બાપજી દ્વારા સમજાવવામાં આવી રહેલા શ્રીજી સંમત કારણ સત્સંગના મૂળભૂત સિદ્ધાંતોના કયા ગ્રંથનું પ્રકાશન થયું ?
a)
મહાત્મ્ય સાર
b)
સ્વરૂપનિષ્ઠા
c)
મુમુક્ષુતા
d)
ગુરુદેવ પ.પૂ. બાપજીની અમૃત વાતો – 1