Worksheetsજય જિેનેન્દ્ર ઘાટકોપર પાઠશાળા અંતર્ગત આયોજિત છ ઢાળા ક્વિઝ..
Total questions: 20
Worksheet time: 10mins
દેશવ્રતી શ્રાવક ને કેટલા વ્રત હોય છે?
12
15
13
16
પાણી ને માટી સિવાય કાંઈ પણ ગ્રહણ કરે તો તેને શું કહેવાય?
હિંસા
જૂઠ
ચોરી
પરિગ્રહ
દેશવ્રતિ શ્રાવક પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીઓ થી શું હોય છે?
આસક્ત
વિરક્ત
ક્રોધિત
પ્રેમાળ
અણુવ્રતી કેટલા પરિગ્રહ રાખે છે?
પોતાની શક્તિ પ્રમાણે પરિમાણ કરે છે.
પોતાની શક્તિ થી વધારે
પર ની શક્તિ પ્રમાણે
કાંઈ પણ નથી રાખતા
પાંચ અણુંવ્રત માં શું સર્વથા ત્યાગ હોય છે?
ના
હા
ના અને હા
એક પણ નહિ
દશે દિશામાં જવાની મર્યાદા કરવી તેને શું કહે છે?
દેશવ્રત
અણુવ્રત
પોષધવ્રત
દિગવ્રત
પ્રસિદ્ધ ગામ નદી જાણીતા મકાન માં પણ જવાની મર્યાદા કરવી તેને શું કહે છે?
દિગવ્રત
દેશવ્રત
અનર્થદંડ વ્રત
પોષધ વ્રત
અણુંવ્રતીને કેટલા કષાય નો અભાવ હોય છે?
2 - પ્રત્યાખના વર્ણી & અપ્રત્યાખાના વર્ણી
2 - પ્રત્યાખાના વર્ણી &
અનંતાનુબંધી
2- અનંતાનુબંધી & અપ્રત્યાખાનાવર્ણી
કોઈ પણ નહિ
કોઈ ની જીત અને કોઈ ના હાર નું ચિંતન કરવું તે શું છે?
અનર્થદંડ વ્રત
દિગવ્રત
અપધ્યાન અનર્થદંડ વ્રત
દેશવ્રત
પૃથ્વી ખોદવી પાણી વહાવી દેવું ઝાડ કાપવા તે શું છે?
દેશવ્રત
અનર્થદંડ વ્રત
અપધ્યાન અનર્થદંડ વ્રત
પ્રમાદચર્યા અનર્થદંડવ્રત
હિંસા ના સાધનો દાન માં આપવા તે શું છે?
હિંસાદાન અનર્થદંડ વ્રત
પ્રમાદચર્યા અનર્થદંડ વ્રત
પૌષધ વ્રત
અણુવ્રત
અનર્થદંડ એટલે શું?
પ્રયોજનભૂત પાપ કરવા તે
પ્રયોજન વગર પાપ કરવા તે
બીજા પાસે પાપ કરાવવા તે
એક પણ નહીં
હંમેશા સામાયીક કેવી રીતે કરવી જોઈએ?
પ્રમાદ થી
ક્રોધભાવ થી
સમતા ભાવથી
અસ્થિરભાવ થી
આઠમ અને ચૌદસના દિવસે શું કરવું જોઈએ?
પોષધ વ્રત
દિગવ્રત
અનર્થદંડ વ્રત
કાંઈ પણ નહિ કરવું
દાગીના કપડા વારંવાર ઉપયોગમાં લેવા તેને શું કહે?
અતિથિસંવિભાગ વ્રત
ભોગોપભોગ
પરિગ્રહ પરિમાણ વ્રત
દેશવ્રત
અણુવ્રતી ભોગોપભોગ નું પાલન કેવી રીતે કરે?
મર્યાદા રહિત
પાલન કરે જ નહીં
મર્યાદા નક્કી કરી ને
અતિથિ સંવિભાગ વ્રત માં કોને આહાર આપે?
નિગ્રંથ મુનિને અને સતપાત્રોને
પરિવારજનો ને
શ્રાવકો ને
મિત્રો ને
જે શ્રાવક બાર વ્રત ધારણ કરી મૃત્યુ પામે તે કયા ઉપજે?
તિર્યંચ ગતિ માં
મનુષ્ય ગતિ માં
સોળમા સ્વર્ગમાં
નરક ગતિ માં
ધર્મનું ફળ સંસાર છે?
હા
ના
સંવર-નિર્જરારૂપ શુદ્ધ ભાવ તે શું છે?
ધર્મ
અધર્મ
પાપ
એક પણ નહીં
