NEW
Font size
Worksheetsછ ઢાળા - ઢાળ ૨ - ગાથા ૬ થી ૯
Total questions: 20
Worksheet time: 20mins
ક્યાં કર્મ ના ફળ અનુસાર પદાર્થોની સંયોગ વિયોગરુપ અવસ્થાઓ થાય છે?
ઘાતિ કર્મ
અઘાતિ કર્મ
શુભ કર્મ
અશુભ કર્મ
શું અહીતકર છે?
પુણ્ય
પાપ
પુણ્ય -પાપ
બંધ
જીવ ને હીતકારી શું છે?
નિશ્ચય સમ્યક દર્શન, જ્ઞાન , ચારીત્ર
સાચા દેવ - ગુરુ - શાસ્ત્ર
દર્શન - પુજા
સંવર - નિર્જરા
સંવર તત્ત્વ ની વિપરીત શ્રદ્ધા શું છે?
વૈરાગ્યને કષ્ટદાતા માનવો
વૈરાગ્ય ને સુખ ના કારણરૂપ માનવો
વૈરાગ્ય ને દુ:ખ ના કારણરૂપ માનવો
રાગ ને સુખ ના કારણરુપ માનવો
આ photo દ્વારા ક્યાં જ્ઞાન નું સ્વરુપ બતાવ્યું છે?
સમ્યકજ્ઞાન
મિથ્યાજ્ઞાન
ગૃહીત મિથ્યાજ્ઞાન
અગૃહીત મિથ્યાજ્ઞાન
આત્મામાં આંશિંક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિની હાનિ થવી એને શું કહેવામાં આવે છે?
સંવર
નિર્જરા
સંવરપૂર્વક નિર્જરા
નિર્જરાપૂર્વક મોક્ષ
જ્ઞાનાનંદ સ્વરૂપમાં સ્થિર થવાથી શુભ- અશુભ ઇચ્છા નેા નિરોધ થાય તેને શું કહે છે?
સંવર
નિર્જરા
તપ
ત્યાગ
તેજ માં તેજ મળી જાય એમ માનવું ક્યાં તત્ત્વ ની ભૂલ છે?
જીવ
સંવર
મોક્ષ
બંધ
મિથ્યાત્વ સહીત પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે પ્રવૃત્તિ એટલે શું?
અગૃહીત મિથ્યાદર્શન
ગૃહીત મિથ્યાજ્ઞાન
ગૃહીત મિથ્યાચારીત્ર
અગૃહીત મિથ્યાચારીત્ર
પરઆશ્રય માં સુખ માને એ ક્યાં તત્વની ભૂલ છે?
નિર્જરા
સંવર
મોક્ષ
બંધ
મિથ્યાત્વનું પોષણ કોનાથી થાય છે ?
કુદેવ, કુગુરુ
કુગુરુ
કુધર્મ
કુદેવ, કુગુરુ, કુધર્મ
દર્શન મોહ એટલે શું ?
કુધર્મ ની સેવા
મિથ્યાદર્શન
મોહ
કોણ પથ્થર ની નાવ સમાન છે ?
કુદેવ
કુગુરુ
કુધર્મ
શું કરવાથી ગૃહીત મિથ્યાત્વ નું પોષણ નથી થતું
કુગુરૂની શ્રદ્ધા
મિત્રના ઘરે ગણપતિ ના દર્શન
બધા ધર્મનો વિનય
સાચા ધર્મની અનુમોદના
મિથ્યાત્વ,રાગ, દ્વેષ વગેરે શું છે?
અંતરંગ પરિગ્રહ
બહિરંગ પરિગ્રહ
પાપ
કષાય
સાત તત્વ માં શુદ્ધ દ્રષ્ટી થી કોણ ઊપાદેય છે?
જીવ
સંવર
મોક્ષ
નિર્જરા
જીવે ક્યું મિથ્યાત્વ છે જે પૂર્વે છોડ્યું છે?
ગૃહીત
અગૃહીત
આમાંથી કોણ કુગુરુ નથી ?
પોતાને મુનિ માને છે, મનાવે છે
અંતરંગ પરિગ્રહ થી રહિત છે
વસ્ત્રાદિ સહીત છે
કુલિંગના ધારક છે
જીન માર્ગ માં કેટલા લિંગ હોય છે?
૨
૩
૪
૬
જીવને સંસારસમુદ્રમાં ડૂબવાનું યથાર્થ કારણ
કુગુરુ ની સેવા છે
મિથ્યાત્વ નું સેવન
કુદેવ , કુગુરુ , કુધર્મ નું સેવન
