NEW
Font size
Worksheetsબાઇબલ ક્વિઝ - 2
Total questions: 20
Worksheet time: 15mins
માથ્થી કોણ હતો ?
માછીમાર
કર ઉઘરાવનાર
લુંટારો
રાજા
માથ્થીની સુવાર્તા કયા જૂથના લોકો માટે લખવામાં આવી ?
યહૂદી લોકો
ગ્રીક લોકો
રોમન લોકો
પેલિસ્ટાઇન લોકો
ઈબ્રાહિમથી બાબિલના બંદીવાસ સુધી કેટલી પેઢીઓ થઈ ?
14
42
28
56
કયા રાજાનાં સમયમાં પ્રભુ ઈસુનો જન્મ થયો ?
દાઉદ
પિલાત
હેરોદ
કૈસર ઓગસ્ત
માગી રાજાઓ ક્યાંથી આવ્યા ?
ઉત્તરથી
પશ્ચિમથી
પૂર્વથી
દક્ષિણથી
તે ભૂતોના સરદારથી ભૂતોને કાઢે છે. એવું કોણ બોલે છે ?
ફરોશી
સદુકીઓ
યાજકો
આપેલ તમામ
હેરોદિયા કોણ હતી ?
હેરોદની પત્ની
ફિલિપની પત્ની
યોહાનની પત્ની
મરિયમની બહેન
લૂક કોણ હતો ?
રાજા
ઈતિહાસકાર
માછીમાર
લુંટારો
ઝખાર્યા કેમ મૂંગો બને છે ?
કારણ કે તે બીમાર હતો.
કારણ કે તેણે દેવદૂતનો અવાજ સાંભળીને ગભરાયો.
કારણ કે તેણે દેવદૂતના સંદેશ પર વિશ્વાસ કર્યો નહીં.
કારણ કે તેના સેવા કરવાના દિવસો પૂરા થયા.
લૂકની સુવાર્તા વિશેષ કયા જૂથના લોકો માટે લખવામાં આવે છે ?
યહૂદી લોકો
ગ્રીક લોકો
રોમન લોકો
હિબ્રૂ લોકો
જ્યારે યોહાન બાપ્તિસ્તે તેના સેવાકાર્યની શરૂઆત કરી ત્યારે ગાલીલમાં રાજા કોણ હતો ?
તિબેરિયસ કૈસર
પિલાત
ફિલિપ
હેરોદ
ઈસુએ શૈતાનને કેવી રીતે હરાવ્યો ?
પ્રભુનાં વચન દ્વારા
ધમકાવીને
ચમત્કાર કરીને
ઉપવાસ કરીને
લૂકની સુવાર્તામાં દર્શાવ્યા પ્રમાણે એલિયાના સમયમાં કેટલા વર્ષ સુધી ભારે દુકાળ પડયો ?
ત્રણ વર્ષ
બે વર્ષ
સાડા ત્રણ વર્ષ
સાડા ચાર વર્ષ
જાખ્ખીના નામનો અર્થ શું થાય છે ?
ઠીંગણો
દાણી
શુદ્ધ
લોભી
શિષ્યોની પસંદગી કરતાં પહેલા ઈસુએ શું કર્યું ?
તેઓની સાથે વાત કરી
પ્રાર્થના કરી
શિષ્યોના કુટુંબો સાથે વાત કરી
આપેલ તમામ
ઈસુનો પોતાના વતનમાં લોકોએ નકાર કર્યો.
સાચું
ખોટું
નીચે આપેલ ચિત્ર શાનું છે ?
ઉડાઊ દિકરોને પાછો આવતા તેના પિતા ખુશીથી મળવા જાય છે.
શ્રીમંત માણસ અને લાઝરસ ભિખારી
ઈસુએ આંધળાને કહ્યું કે, તું દેખતો થા; ______________.
તું સાજો થયો છે.
તારા વિશ્વાસે તને બચાવ્યો છે.
તારા વિશ્વાસે તને સાજો કર્યો છે.
તારા વિશ્વાસે તું દેખતો થયો છે.
માર્કની લખેલી સુવાર્તા વિશેષ કરીને કયા જૂથના લોકો માટે લખવામાં આવી ?
યહૂદી લોકો માટે
ગ્રીક લોકો માટે
રોમન લોકો માટે
આપેલ તમામ
કોણ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપશે ?
પ્રભુ ઈસુ
યોહાન બાપ્તિસ્ત
પવિત્ર આત્મા
ઈશ્વરપિતા
