Worksheetsરામાયણ વિશે જાણીએ
Total questions: 15
Worksheet time: 8mins
શુગ્રીવ ના ભાઈનુ નામ શુ હતુ?
વાલી
અંગત
જામવન
રામાયણ મા છ માસ સુવાનુ વરદામ કોને મળ્યુ હતુ?
રાવણ
વિભિષણ
કુંભકર્ણ
રામાયણ મા લક્ષ્મણે કોનુ નામ કાપી નાખ્યુ હતુ?
શુરપંખા
નાગ પંખા
મંથરા
લક્ષ્મણ માટે સંજીવની લેવા માટે કોણ જાય છે?
શુગ્રીવ
હનુમાન
અંગત
કૈકેયી માતા એ રામને કેટલા વર્ષ વનવાસ જવા માટે કહ્યુ?
10
12
14
લક્ષ્મણની પત્નીનુ નામ શુ હતુ?
ઉર્મિલા
અહલ્યા
માંડવી
રામાયણમા આ પાત્ર નુ નામ શુ હતુ?
મંથરા
શબરી
જાનકી
સીતામાતાના પિતાનુ નામ શું હતુ?
જનક
દશર થ
પવનદેવ
રામાયણ મા રામના પિતાનુ નામ શું હતુ?
જનક
દશર થ
પવનદેવ
રાવણની સભામા કયા શુરવીર નો પગ કોઈ હલાવી શક્યુ ના હતુ?
વાલી
હનુમાન
અંગદ
રામાયણ ની રચના મુળ શેમા કરવામા આવી?
ગુજરાતી ભાષામા
સંસ્કૃત ભાષામા
હિન્દી ભાષામા
શ્રીરામ અને સીતામાતાના પુત્રો કોણ હતા?
લવ અને કુશ
ભરત અને શત્રુજ્ઞ
એક પણ નહી
શ્રીરામ ના પત્ની કોણ હતા?
જાનકી
મંદોદરી
એક પણ નહી
પ્રભુ શ્રી રામે દક્ષિણમા કયા જ્યોતિર્લિંગ ની સ્થાપના કરી?
ઘૃશ્મેશ્વર
રામેશ્વર
ઓમકારેશ્વર
રામાયણ ગ્રંથ ના રચયિતા કોણ હતા?
વાલ્મીકી
વેદવ્યાસ
રામાનંદ સાગર
