wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Bal Sabha Quiz

Total questions: 11

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કાનુડા ના કેટલા માતા પિતા હતા?

a)

1

b)

2

c)

3

d)

4

2.

કાનુડા નો જન્મ ક્યાં થયો હતો?

a)

મથુરા

b)

ગોકુળ

c)

છપૈયા

d)

અયોધ્યા

3.

કાનુડા ના માતા પિતા નું નામ શું હતું?

a)

ધર્મદેવ અને ભક્તિમાતા

b)

વાસુદેવ અને દેવકી

c)

નંદલાલા અને યશોદા

d)

કૌશલ્યા અને દશરથ

4.

કાનુડા નો જન્મ કયા સમયે થયો હતો?

a)

સવારે 11 વાગે

b)

સવારે 12 વાગે

c)

રાત્રે 11 વાગે

d)

રાત્રે 12 વાગે

5.

કાનુડા નો પ્રિય મિત્ર કોણ હતો?

a)

શ્રીદામા

b)

વેણિ

c)

માધવ

d)

કોઈ નહીં

6.

બલરામજી કોનો અવતાર હતા?

a)

બ્રહ્મા

b)

ભગવાન વિષ્ણુ

c)

શેષનારાયણ

d)

શિવજી

7.

કાનુડા ને કયું પશુ પ્રિય હતું?

a)

મોર

b)

ગાય

c)

હરણ

d)

ઘોડી

8.

કાનુડા ની મંડળી નો મંત્ર શું હતો?

a)

ભજન કરીશ્યામહે

b)

શ્રી ક્રુષ્ણ શરણં મમ

c)

કફ્ફલમ

d)

નિજાત્માનમ બ્રહરુપમ

9.

કાના અને એની મદલી નો શું પ્લાન હતો ?

a)

ગાયો ચોરવાનો

b)

માખણ ચોરવાનો

c)

માટલાં ચોરવાનો

d)

કપડાં ચોરવાનો

10.

કાનુડા ની મંડળી નું નામ શું હતું?

a)

કફ્ફલમ

b)

ગ્વાલ બાલ ચૌયૅ વિદ્યા પ્રચાર મંડળ

c)

શ્રી ગોપાલ સેવક મંડળ

d)

Krishna's Group

11.

કૃષ્ણ ભગવાનનું તમને આવડતું અન્ય(બીજું) નામ લખો.

4 lines