NEW
Font size
S
M
L
XL
WorksheetsGMSM Quiz
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
સ્વામિનારાયણ ભગવાનનું નીચે માંથી કયું નામ માર્કન્ડેય મુનિએ નથી આપ્યું ?
a)
હરિકૃષ્ણ
b)
હરિ
c)
ઘનશ્યામ
d)
નીલકંઠ
2.
નીચે માંથી શું પંચ વિષય માં નથી ?
a)
શબ્દ
b)
વાયુ
c)
રૂપ
d)
ગંધ
3.
ક્યા ગામમાં શ્રીજી મહારાજે વચનામૃત નથી કહ્યા?
a)
ગઢડા
b)
સારંગપુર
c)
કારિયાણી
d)
બોટાદ
4.
ગઢડા પ્રથમ પ્રકરણમાં કેટલા વચનામૃત છે?
a)
76
b)
77
c)
78
d)
79
5.
સ્વામિનારાયણ સંપ્રદાયનો મત કયો છે?
a)
દ્વૈત
b)
અદ્વૈત
c)
ઉદ્ધવ
d)
વિશિષ્ટ અદ્વૈત
6.
મનના દેવતા કોણ છે?
a)
ઇન્દ્ર દેવ
b)
અગ્નિ દેવ
c)
વરુણ દેવ
d)
ચંદ્ર દેવ
7.
હિમ્મત રહિત વાત કરે તેને કેવો જાણવો?
a)
શૂરવીર
b)
કાયર
c)
નપુંસક
d)
કુસંગી
8.
પાંડવો તો વર્ણસંકર અને અધર્મી છે આ વાક્ય કોણ બોલે છે?
a)
કંસ
b)
જરાસંઘ
c)
મુર દાનવ
d)
શિશુપાલ
9.
અંત સમયે ક્યા યુગ નો ધર્મ આવી જાય તો મૃત્યુ શોભી ઉઠે ?
a)
ત્રેતાયુગ
b)
સતયુગ
c)
દ્વાપરયુગ
d)
કલયુગ
10.
કયો એવો દોષ છે જેમાં સર્વે દોષ રહ્યા છે?
a)
કામ
b)
દેહાભિમાન
c)
ક્રોધ
d)
મત્સર
11.
પંચાળા ના કેટલા વચનામૃતો છે ?
a)
૧૨
b)
૨૦
c)
૧૮
d)
૭
12.
શેના ઉપર શત્રુપણું રાખવું એ સર્વ વિચાર માં શ્રેષ્ઠ વિચાર છે ?
a)
દેહ
b)
સ્વભાવ
c)
ઇન્દ્રિયો
d)
અંત:કરણ
13.
શ્રીજી મહારાજે વન વિચરણ દરમ્યાન કોની સેવા કરેલી?
a)
સેવકદાસ
b)
સિદ્ધ વલ્લભ રાજા
c)
રામાનુજાચાર્ય
d)
સેવકરામ
14.
ગઢડા પ્રથમ પ્રકરણના ૨૫મા વચનામૃતમાં ભગવાને કોને સમાધિ કરાવી?
a)
રાજબાઈ
b)
લાડકીબાઈ
c)
રામબાઈ
d)
લાડુબા
15.
શ્રીજી મહારાજે કોના જેવી ઈર્ષા કરવાનું ક્યા વચનામૃતમાં કહ્યું છે?
a)
નારદજી; ગઢડા પ્રથમ ૩
b)
નારદજી; ગઢડા પ્રથમ ૪
c)
તુમ્બરુ; ગઢડા પ્રથમ ૩
d)
નારદજી; ગઢડા પ્રથમ ૫
Reset
