NEW
Font size
WorksheetsVachanamrut G.P.P - 4 Part 2
Total questions: 10
Worksheet time: 5mins
ઇર્ષ્યાનું મૂળ શું છે ? અથવા ઇર્ષ્યા શેમાંથી જન્મે છે ?
કર્મ
બુદ્ધિ
માન
રાગ
સંસ્કૃત વચનામૃતની સેતુમાલા ટીકાની રચના કોણે કરી છે ?
વિહારીલાલજી મહારાજ
રઘુવીરજી મહારાજ
મુક્તાનંદસ્વામી
નિત્યાનંદસ્વામી
બ્રહ્મરસાયણ ભાષ્યના રચયિતા કોણ છે ?
કૃષ્ણવલ્લભાચાર્યજી
શંકરાચાર્યજી
રામાનુજાચાર્યાજી
રામાનંદ સ્વામી
જેના હૈયામાં માન હોય એમાંથી ઇર્ષ્યા પ્રવર્તે છે – એ વાત શ્રીજી મહારાજે કયા વચનામૃતમાં કરી છે ?
ગઢપુર પ્રથમ 19
વડતાલ 11
લોયા 3
સારંગપુર – 8
પર્જન્ય એટલે શું ?
વાયુ
વરસાદ
અગ્નિ
આકાશ
પંઢરપુરના ચાંગદેવને કોની સાથે ઇર્ષ્યા હતી ?
સંત જ્ઞાનેશ્વર
સંત સુરદાસ
સંત તુલસીદાસ
સંત નારાયણમુનિ
દુર્યોધનને કોની સાથે ઇર્ષ્યા હતી ?
પાંડવો
કૌરોવો
અશ્વથામા
કર્ણ
ઇર્ષ્યાનો સમાનાર્થી શબ્દો કયો છે ?
અભાવ
માન
દ્વેષ
અક્ષાન્તિ
ગ.પ્ર.પ્ર. 4 વચનામૃતમાં શ્રીજી મહારાજે કોના જેવી ઇર્ષ્યા કરવાની વાત કરી છે ?
નારદજી
કર્ણ
અર્જુનજી
ભીમ
વચનામૃતનો સંસ્કૃતમાં અનુવાદ થયેલ ગ્રંથનું નામ શું છે ?
શ્રીહરિવાક્યસુધાસિન્ધુ
વચનામૃત સુધા
વચનામૃત કાવ્ય
વચનામૃત ભાષ્ય
