wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

બાળ ઘનશ્યામ ક્વિઝ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કયા મંદિરના બાંધકામ વખતે પ્રમુખસ્વામી મહારાજની આંગળીઓ પથ્થર વચ્ચે આવી ગઈ હતી?

a)

ગઢડા 

b)

સારંગપુર

c)

અટલાદરા

2.

મહંતસ્વામી મહારાજે આશીર્વાદ પત્ર ક્યાંથી લખ્યો છે?

a)

નેનપુર

b)

સુરત     

c)

સારંગપુર

3.

ચાલો ના પાડતા શીખીએ… IPL ને શું કહીશું?

a)

હા

b)

ના

4.

ચાલો ના પાડતા શીખીએ… વ્યસનમુક્તિ અભિયાન ને શું કહીશું?

a)

હા

b)

ના

5.

મે મહિનામાં કઈ વિશિષ્ટ સભા કરવાની છે?

a)

પ્રાગજી જયંતી    

b)

શ્રીહરિ જયંતી      

c)

યોગી જયંતી

6.

મે મહિનાનાં પ્રગટ વિહારના પ્રસંગનું શીર્ષક શું છે?

a)

સેવાભાવી સ્વામીશ્રી

b)

દાસના દાસ        

c)

પરાભક્તિના આદર્શ

7.

વ્યસનમુક્તિ અભિયાન કયા મહિનામાં કરવાનું છે?

a)

જુલાઈ  

b)

જુન

c)

મે

8.

વ્યસનમુક્તિ અભિયાનનાં કુલ કેટલા હેતુ છે?

a)

b)

c)

9.

"ટાણે મોતી ભરડી લેવા…” આ કોના શબ્દો છે?

a)

મહંતસ્વામી મહારાજ        

b)

પ્રમુખસ્વામી મહારાજ

c)

યોગીજી મહારાજ

10.

આપણે ગુરુને રાજી કરવા જ છે, એ જ ધ્યેય હતું.” આ અમૃતવચન કોણે કહેલું?

a)

મહંતસ્વામી મહારાજ        

b)

પ્રમુખસ્વામી મહારાજ

c)

યોગીજી મહારાજ