NEW
Font size
Worksheetsghatkoparmandir quiz 1
Total questions: 10
Worksheet time: 5mins
શિક્ષાપત્રી કેવી રીતે વાંચવી?
How to read Shikshapatri?
પૂજન કરીને
By worshiping
એકધારી
Relentless
એકાગ્રમને
Concentration
એકાંતે બેસીને
Sitting aside
સ્ત્રી - દ્રવ્ય ને રાજ્ય માટે શું ન કરવું?
What not to do for woman, wealth & the state?
હિંસા
Violence
દુશ્મની
Enmity
ઉપાધિ
Problem
પ્રયત્ન
To try
શિક્ષાપત્રી પાળવાથી શું ફાયદો થાય?
What are the benefits of following Shikshapatri?
આલોક-પરલોકે સુખી
Alok-Parloke Sukhi
સ્વર્ગ મળે
Meet heaven
સ્વાસ્થ્ય સારું રહે
Stay in good health
સલામતી રહે
Stay safe
તીર્થને વિષે પણ શું ન કરવું?
What not to do about Tirtha too?
પૂજા સ્નાન
Worship bath
પિંડદાન
Pindana
વ્યાજવટો
Interests
આત્મઘાત
Suicide
શિક્ષાપત્રીમાં કયા ગુણવાન રાજાનો ઉલ્લેખ છે?
Which meritorious king is mentioned in Shikshapatri?
વિદેહી જનકરાજા
Videhi Janakaraja
આત્મજ્ઞાની અંબરીષરાજા
Self-aware Ambarisharaja
આત્મનિવેદી અંબરીષરાજા
Atmanivedi Ambarisharaja
અહિંસામય અશોકરાજા
Non-violent Ashoka Raja
પ્રાતઃ કાળે ઉઠીને શું કરવું?
What to do after waking up in the morning?
પૂજા કર્મ
Pooja Karma
સમાચાર પત્રનો પાઠ
Newspaper lesson
નાસ્તો પાણી
Breakfast
શૌચવિધિ
Defecation
ઉપજ કરતા વધારે ખર્ચ કરે તો શું થાય?
What happens if it costs more than the yield?
દેવું થાય
Debt occurs
મોટું દુઃખ થાય
Great grief
કલ્યાણ મટી જાય
Welfare disappears
પ્રભુ કોચવાય
The Lord is coached
સાધુ - બ્રહ્મચારીએ કોની જેમ વર્તવું?
Monk - How should a celibate behave like?
નારદજી
Nardji
જડભરતજી
Jadbharatji
ભરતજી
Bharatji
શુકદેવજી
Shukadevji
વ્યવહારકાર્યને વિષે લાલચ ન લેવી?
Not to be tempted about the transaction?
સાચું
True
ખોટું
False
અજ્ઞાનીનાં ભયથી શું ત્યાગ ન કરવો?
What not to give up for fear of the ignorant?
સેવા-ભક્તિ
Seva-bhakti
પૂજા-કંઠી
Pooja-kanthi
સત્સંગ-પ્રવૃત્તિ
Satsang-activity
મંત્ર-મૂર્તિ
Mantra-idol
